________________
( ૨૦ )
“તે માટે ઉભા કર જોડી, જિનવર આગળ કહીએ રે.
સમય ચરણ સેવા શુદ્ધ દેજો, જિમ આનંદઘન લડીએ રે.--શ્રી આનદધનજી
r
પરમ ગુણી સેવન તન્મયતા, નિશ્ચય ધ્યાને ધ્યાવેજી; શુદ્ધાતમ અનુભવ આસ્વાદી, દેવચક્ર પદ પાવેજી. ” “દાસ વિભાવ અપાય, નાસે પ્રભુ મુપસાય;
ત મયતાએ ધ્યાય, સહી તેહને ? દેવચંદ્ર પદ થાય રે....
યોગદૃષ્ટિસમુચ્ચય
જિષ્ણુ દા! તારા નામથી મન ભીનેા.”—શ્રી દેવચંદ્રજી
“ પ્રભુ પદ્મ વલગ્યા તે રહ્યા તાજા, અલગા અંગ ન સાજા રે;
વાચક યશ કહે અવર ન યાઉં, એ પ્રભુના ગુણ ગાઉં રે.'—શ્રી યશોવિજયજી
તે પ્રતિક્રમણ કરતા હાય, તા પૂર્ણ ભાવથી એકાગ્રચિત્ત કરે છે. પ્રમાદના વશે કરી પેાતાના સ્વરૂપથી શ્રુત થઇ, પરભાવમાં ગમનરૂપ જે કાંઇ પેાતાના દેષ થયા હાય, તેને તે પશ્ચાત્તાપ કરે છે, અને તે દ્રેષ ફીને ન થાય એવી ભાવનાપૂર્વક સાચા અંત:કરણથી ક્ષમા માગે છે, ‘નિમિ વિદ્યામિ ત્રવાળ વોસિરામિ’કરે છે, આત્માને નિર્દે છે, ગડે છે તે વેસરાવે છે-દોષથી મુક્ત કરે છે, અને દોષ જો ન થયા હોય તાપણુ આ પ્રતિક્રમણ ત્રોજા ઔષધ જેવું હાવાથી તેને આત્મધર્મની પુષ્ટિરૂપ ગુણ જ કરે છે, કારણ કે ઔષધ ત્રણ પ્રકારના છે:-(૧) એક રાગ હોય તેા દૂર કરે, ન હેાય તેા ઉભે કરે, (૨) ત્રીજું રાગ હાય તા દૂર કરે, ન હેાય તેા ગુણુ કે દોષ ન કરે, (૩) ત્રીજી રાગ હોય તા દૂર કરે, ન હોય તેા રસાયનપણે પરિણમે. આમ આ પ્રતિક્રમણ ત્રીજા ઓષધ જેવું હાવાથી તેને લાભકારી જ થાય છે.
Jain Education International
અને આ પ્રતિક્રમણ ક્રિયામાં પણ જે છ આવશ્યક સમાઇ જાય છે, તેમાં પણ તે સાવધાનપણું રાખે છે. સામાયિકની પ્રતિજ્ઞા લઇ તે સમભાવમાં સ્થિતિ કરે છે; પ્રત્યા જ્યાન કરતી વેળાએ પરભાવને પચ્ચખે છે-ત્યાગે છે; સ્વાધ્યાય કરતાં તે આત્મભાવમાં તે છે; ચતુવિ શતિ સ્તવ કરતાં પ્રભુને સહુજાત્મસ્વરૂપ ભાવ સ્મરી, તેમના ગુણમાં ચિત્તનુ' અનુસ'ધાન કરે છે; સદ્ગુરુવંદન કરતાં તેમનુ પરમ અદ્ભુત આત્મારામીપણું ચિંતવી, તેમના પરમ ઉપકારનું અનુસ્મરણ કરે છે; કાયાત્સગ કરતી વેળાએ જાણે દેહમાં વર્તતા ન હોય, એવી દેહાતીત શુદ્ધ આત્મદશા અનુભવે છે; આલાચના કરતાં તે પોતાના દોષ નિષ્કપટપણે નિભપણે પ્રકારો છે; ક્ષમાપના વેળાએ સર્વ જીવની સાચા ભાવથી ક્ષમા ઇચ્છી, તે સકલ જગજંતુ સાથે મૈત્રી ભાવે છે, જેમકે—
"खामेमि सव्वे जीवा, सव्वे जीवा खमंतु 1
મિત્તિ મે સન્ત્રમૂજી, વેરમાં નળજ્જ ॥ ''—શ્રી પ્રતિક્રમણ સૂત્ર,
For Private & Personal Use Only
www.jainelibrary.org