________________
તારાદષ્ટિ : સંતોષપ્તપ, સ્વાધ્યાય
(૧૮૧) વંતે-દેહધારીઓ સાથે અસંગમ એટલે તેના સંપર્કનું પરિવર્જન થાય છે. જે ખરેખર ! પોતે જ અશુચિય પિતાની કાયાને જુગુસે છે, તે તેવી જ અશુચિમય પારકી કાયાઓ સાથે સંસર્ગ કેમ અનુભવે ? (૩) સવવૃદ્ધિ-પ્રકાશ-સુખાત્મક સુસત્ત્વની શુદ્ધિ થાય છે, એટલે કે રજ-તમમ્ રહિતપણું થાય છે. (૪) સોમનસ્ય-ખેદના અનનુભવથી માનસી પ્રીતિ ઉપજે છે, ચિત્તપ્રસન્નતા થાય છે. (૫) ઐકાઢ-એકાગ્રપણું, એટલે નિયત વિષયમાં ચિત્તનું સ્થિરપણું થાય છે. (૬) ઈંદ્રિયજય-ઈદ્રિયનો જય થાય છે. (૭) આત્મદર્શન ચોગ્યતા-વિષયપરાક્ષુખનું એટલે જે વિષયથી વિમુખ થયેલ હોય તેનું સ્વાત્મામાં અવસ્થાન–સ્થિતિ થાય છે, અને વિવેકખ્યાતિરૂ૫ આત્મદર્શનમાં ગ્યતા પ્રાપ્ત થાય છે, સમર્થપણું સાંપડે છે.
૨. સંતોષ-પ્રાપ્ત સ્થિતિમાં તુષ્ટ રહેવું, પ્રસન્ન–રાજી રહેવું, સદા ખુશમીજાજમાં રહેવું તે સંતેષ છે. આ સંતોષથી ભેગો પગ પદાર્થની મર્યાદા બંધાય છે, પરિગ્રહ પરિમાણનું નિયમન કરાય છે, આરંભની નિવૃત્તિ થાય છે. બાકી “તૃણું તો આકાશ જેવી અનંત છે.” “પ્રત્યેક પ્રાણી દીઠ તૃષ્ણારૂપ ઊંડે ખાડે છે, તેમાં આખું વિશ્વ એક આણુ જેટલું છે, તો પછી કેના ભાગે કેટલું આવશે?* આમ તૃણાનો ખાડો કદી પૂરા નથી. ચક્રવર્તીની ઋદ્ધિથી કે મેરુ જેવડા સોનાના ડુંગરથી પણ જે તૃષ્ણા છીપતી નથી, તે પામર મનુષ્યની પામર સંપત્તિથી શી રીતે છીપવાની હતી? જેમ જેમ આ જીવ તૃષ્ણતરંગમાં તણુતે જાય છે, તેમ તેમ તે વધારે ને વધારે ઊંડા તૃષ્ણાજલમાં ઉતરતો જાય છે કવીશ્વર શ્રીમદ્ રાજચંદ્રજીએ સાચું જ કહ્યું છે કે
હતી દીનતાઈ ત્યારે તાકી પટેલાઈ અને,
મળી પટેલાઈ ત્યારે તાકી છે શેઠાઈને, સાંપડી શેઠાઈ ત્યારે તાકી મંત્રિતાઈ અને,
આવી મંત્રિતાઈ ત્યારે તાકી નૃપતાઈને, મળી નૃપતાઈ ત્યારે તાકી દેવતાઈ અને,
દિઠી દેવતાઈ ત્યારે તાકી શંકરાઈને, અહો! રાયચંદ્રમાનો માને શંકરાઈ મળી,
વધે તૃષ્ણાઈ તોય જાય ન મરાઈને.”—શ્રી મોક્ષમાળા આ વિષયતૃષ્ણનું નિવારણ નિયમન કરનાર સંતેષ છે. જેમ જેમ પર વસ્તુની મૃગતૃષ્ણાને- ઝાંઝવાના જળનો મોહ ઓછો થતો જાય છે, તેમ તેમ સંતોષ ગુણની
* “તિજ્ઞા તુ માણસમા અતિયા –શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર. “મારાá: પ્રતિથિરિમર વિશ્વમણૂપમ્ | Twવં વિચાવાતિ વૃઘ at વિવિત્તા
–શ્રી ગુણભદ્રસ્વામીજીત શ્રી આત્માનુશાસન. “સંતોવાનુત્તમ ગુણામ છે ”—પાતં યે ર-૪૨.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org