________________
(૧૮૦)
ગદષ્ટિસમુચ્ચય આમ ગૃહસ્થાદિને કારણવિશેષે કંઈક ઉપયોગિતા છતાં બાહ્ય શોચને આગ્રહ સર્વથા મિથ્યા છે. આત્માનો પર પરિણતિરૂપ અંદરને મેલ જેમ બને તેમ સાફ કરવો, અને આત્માને શુચિ-નિર્મલ-પવિત્ર શુદ્ધ સ્વભાવરૂપ સ્વધર્મ પ્રગટ કરે,એ જ સાચું ભાવ શૌચ સર્વ સંતજનોને સંમત છે.
અથવા શૌચ એટલે નિર્લોભતા, નિર્લોભી પણ. આ પણ અંતશુદ્ધિરૂપ છે, કારણ કે લાભ સર્વ પાપનું મૂળ કહેવાય છે. લાભ વધે તેમ લોભ વધે એમ શ્રી ઉત્તરાધ્યયન સત્રમાં કહ્યું છે.
“ગદા સ્ત્રાદો તદા ઢોરો” માટે જેમ બને તેમ લોભને મર્યાદિત કરો, શૌચ= નિભતા અમુક ચોક્કસ નિયમમાં આણવો તે શૌચ છે. પરપદાર્થને ઈચ્છ,
પર પરિણતિમાં લેભાગું, પરવસ્તુની લાલચ રાખવી તે લેભના લક્ષણ છે. પર પરિણતિનો રંગ જેમ જેમ વાતો જાય, તેમ તેમ નિર્લોભાણારૂપ શોચ પ્રગટતું જાય છે. આ પરવસ્તુનો લેભ-લાલસા ભાવ જેમ જેમ ઘટે તેમ તેમ શોચ એટલે આત્માનું શુચિપણું–પવિત્રપણું પ્રગટે, અંતઃશુદ્ધિ વધતી જાય. આમ બન્ને એકાર્યવાચી છે.
અથવા શોચ એટલે પ્રમાણિકતા (Honesty) છે. જે પ્રમાણિક માણસ હોય, તે પારકી વસ્તુ ગ્રહ નહિ, સ્પશે પણ નહિં, તે આબાલવૃદ્ધ સર્વ કઈ સમજી
શકે છે, માટે પરપદાર્થને જેમ બને તેમ હાથ પણ ન લગાડવો તે શાચ= શૌચ છે; પારકી વસ્તુ ભૂલથી પણ લીધી હોય તો તે પાછી આપી પ્રમાણિકતા દેવી એ પ્રમાણિકપણારૂપ શૌચ છે. જેમ જેમ પરવતુ ને પરપરિણતિ
ને સંસર્ગરંગ છટતો જાય, તેમ તેમ શૌચ ગુણ સ્કુટ થતા જાય છે. આમ આ ત્રણે વ્યાખ્યાની એકવાકયતા છે.
“હું કરતા હું કરતા પરભાવને હજી, ભક્તા પુદગલરૂપ; કારક કારક ગ્રાહક એહનો હેજી, રા જડ ભવભૂપ.નમિપ્રભ૦–શ્રી દેવચંદ્રજી ખાણ મૂત્ર ને મળની, રેગ જરાનું નિવાસનું ધામ કાયા એવી ગણીને, માન ત્યજીને કર સાર્થક આમ.” શ્રીમદ્ રાજચંદ્રજી
આ શૌચની ભાવનાથી આટલા ફળ આવે છે: (૧) સ્વાંગજુગુપ્સા–પિતાની કાયાના રૂપને વિચાર કરતાં તેનું અશુચિપણું જણાય છે, એટલે તે મલમૂત્રની ખાણ પ્રતિ જુગુપ્સા-ઘણું ઉપજે છે, સૂગ આવે છે, અને આ કાયા અશુચિ છે, માટે એમાં લેશ માત્ર મિથ્યા મોહ-માન-આગ્રહ કર્તવ્ય નથી. (૨) અન્ય સાથે અસંગમ-બીજા કાય* “ૌવાત કે જુદુષ્કા શંકઃ
ગુત્તરવશુદ્રિૌમનસ્વૈચિવામનોત્તાન ર છે ”—–છે. . ૨, ૪૦-૪૧. "शौचभावनय स्वाङ्गजुगुप्साऽन्यैरसंगमः । सत्त्वशुद्धिः सौमनस्यैकाथ्याक्षजययोग्यता ॥"
- શ્રી યશોવિજયજીકૃત દ્વા. હા,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org