________________
(૧૯૦)
યુગદરિસમુચ્ચય ૨. શુદ્ધ ગીઓ પ્રત્યે બહુમાનઅને વેગકથા પ્રત્યે પણ જે આવો પરમ પ્રેમ હોય. તે પછી તે શુદ્ધ વેગને સાક્ષાત્ ધારણ કરનારા મૂર્તિમાન સ્વરૂપ એવા ગીઓ પ્રત્યે તેને બહુમાન હાય, પરમ આદર હોય, એમાં નવાઈ શું? મેક્ષસાધક ગમાર્ગનું નિદોષ પણે આરાધન કરનારા જે જે સાધકો હાય, સાચા સાધુજનો હોય, તેના પ્રત્યે આ મુમુક્ષુ પુરુષ ચોક્કસ બહુમાન ધરાવે જ. યોગની સંપૂર્ણ સિદ્ધિ કરી જે સિદ્ધ યોગી બન્યા છે, તેઓ પ્રત્યે તે અત્યંત આદરભાવ રાખે જ. પોતાનાથી અધિક દશાવાળા, ઉચ્ચ ગુણસ્થિતિવાળા કઈ પણ પ્રત્યે તેનો આત્મા ભક્તિથી નમી પડે. કોઈ પણ ગદષ્ટિમાં વર્તતે ગુણીજન તે દેખે કે તરત તેના પ્રત્યે તેના હૃદયમાં પરમ પ્રેમપ્રવાહ પ્રવહે. સહજ ભક્તિ ઉદ્દગાર:
મુમુક્ષુ જોગીજન હોય કે માર્ગાનુસારી આત્માથી હય, સમ્યગૃહણિ પુરુષ હોય કે સાચો ભાવશ્રાવક હોય, ભાવસાધુ હોય કે ભાવ ઉપાધ્યાય હાય, ભાવ આચાર્ય હોય કે ભાવયોગી હોય, કેવલી ભગવાન હોય કે સિદ્ધ ભગવાન હોય તે સર્વ કઈ પ્રત્યે તેને આત્મા પરમ પૂજ્યભાવ ધરાવે છે, ને તેના અંતરના ઊંડાણમાંથી સહજ ઉદગાર નીકળી પડે છે કે –
“નમો અરિહંતાણં – અરિહંતને નમસ્કાર હો! નમો સિદ્ધાળ – સિદ્ધોને નમસ્કાર હો! નમો આયરિયાણં – આચાર્યોને નમસ્કાર હો ! નો ૩વસાવા – ઉપાધ્યાયને નમસ્કાર હો! નો ઢોઇ સઘસાદૂ .”– લોકમાં સર્વ સાધુઓને નમસ્કાર હો ! શાંતિ, સાગર અરૂ, નીતિકે નાગર નેક,
દયાકે આગર ગ્યાન, ધ્યાનકે નિધાન હૈ, શુદ્ધ બુદ્ધિ બ્રહ્મચારી, મુખ બાનિ પૂર્ણ પ્યારી,
સબનકે હિતકારી, ધર્મ કે ઉદ્યાન હે; રાગ-દ્વેષ રહિત, પરમ પુનિત નિત,
ગુનર્સે ખચિત ચિત્ત, સજજન સમાન છે, રાયચંદ્ર ઘેર્યપાળ, ધર્મઢાલ ક્રોધમાલ,
મુનિ ! તુમ આગે મેરે, પ્રનામ અમાન છે.” -શ્રીમદ્ રાજચંદ્રજી કેવલ આ બહુમાન જ હોય છે એમ નહિં, પણું–
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org