________________
(૧૮૮ )
भवत्यस्यां तथाच्छिन्ना प्रीतिर्योगकथास्वलम् | शुद्धयोगेषु नियमाद्बहुमानश्च योगिषु ॥ ४२ ॥ યોગકથામાં પ્રીત અતિ, અવિચ્છિન્ન આ સ્થાન; શુદ્ધયાગ યાગી પ્રતિ, નિયમથકી મહુમાન. ૪૨
અર્થ:—આ દૃષ્ટિમાં ચેાગકથાઓ પ્રત્યે તેવા પ્રકારે અવિચ્છિન્ન-અખંડ એવી અત્યંત પ્રીતિ હાય છે; અને શુદ્ધ ચેાગવાળા યાગીઆ પ્રત્યે નિયમથી બહુમાન હોય છે.
વિવેચન
યોગદષ્ટિસમુચ્ચય
“ એહ ષ્ટિ હાય વરતતાં....મન॰ યાગકથા બહુ પ્રેમ રે....મન”—યા સજ્ઝાય, ૨ ઉપરમાં જે આ દૃષ્ટિના મુખ્ય ગુણુ કહ્યા, તે ઉપરાંત બીજા ગુણના પણુ અહીં સદ્દભાવ હાય છે. તે આ છે:-(૧) ચેગકથાઓ પ્રત્યે અખંડ– અવિચ્છિન્ન એવી અત્યંત પ્રીતિ, અને (૨) શુદ્ધ ચેાગવાળા યાગીએ પ્રત્યે બહુમાન. તે આ પ્રમાણે:—
૧. ચાગકથા પ્રત્યે અત્યંત પ્રીતિ
આ દૃષ્ટિમાં વનાર ચેાગી પુરુષને ચાગ સંબધી કથાએ પ્રત્યે અખંડ એવી અત્યંત પ્રીતિ હાય છે, અવિચ્છિન્ન એવા પરમ પ્રેમ હોય છે; કારણ કે તેવી કથાએ! પ્રત્યે તેને ભાવપ્રતિખંધ થયા છે, તેના ભાવ-અતરંગ પ્રેમ બંધાયેા છે, તેનું ચિત્ત આકર્ષાયું છે– ચાટયું છે, તેને અવિહુડ દૃઢ રંગ લાગ્યા છે. એટલે તેવી કથા-વાર્તામાં તેને રસ પડે છે. આ ચેાગકથા એટલે શું ? મેાક્ષની સાથે અથવા પરમ તત્ત્વની સાથે ચાર્જ-જોડે તેનું નામ ચેાગ છે. એટલે મેાક્ષના સાધનરૂપ જે જે છે તે ચેાગ છે. તે યાગ સબ ંધી જે કથા તે યેાગકથા.
Jain Education International
તે યાગના મુખ્ય કરીને એ પ્રકાર છે–સાધક યાગ સિદ્ધ્ યાગ. ઉપશમ, ક્ષયાપશમ કે ક્ષાયિક ભાવપણે જે નિજ આત્મગુણુનુ પ્રગટપણું થાય, અને જેનાથી ક્રમે કરીને પૂર્ણ અવસ્થાની પ્રાપ્તિ થાય, તે બધાય આત્મસ્વભાવરૂપ ધર્મના ચાગના પ્રકાર સાધનભૂત એવા સાધક ચેાગ છે. પહેલી ચેાગષ્ટિથી માંડીને છેલ્લી ચેાગઢષ્ટિની પ્રાપ્તિ સુધીની જે સાધના છે તે સાધક યાગ છે. અથવા સમકિતથી માંડીને શૈલેશી અવસ્થા પર્યંત આત્મભાવને અનુસરતી જે યાગભૂમિકા છે વૃત્તિ-મવયસ્યાં——આ દૃષ્ટિમાં હોય છે, તથા-તેવા પ્રકારે, સચ્છિન્ના-અવિચ્છિન્ન, ( અખંડ ), ભાવપ્રતિબંધસારપાએ કરીને, પ્રીતિ:-પ્રોતિ, યોગથાજી યાગકયાએ પ્રત્યે, અહમ્અત્યંતપણે. તથા શુદ્ધોનેપુ-શુદ્ધ યાગવાળા પ્રત્યે, નિયમાદ્-નિયમથી, વમાનશ્ચ યોનિપુયેગીએ પ્રત્યે બહુમાન,
For Private & Personal Use Only
www.jainelibrary.org