________________
(૧૪)
યોગદષ્ટિસમુચ્ચય બીજ હોય તેમાંથી શાલિન અંકૂર ફુટ્યા વિના રહે નહિં. તેમ યોગબીજ ન હોય તેમાંથી યેગને અંકુર ફૂટે નહિ અને ગબીજ હાય તેમાંથી ગ-અંકુર ફૂટ્યા વિના રહે નહિં
ભક્તિ પ્રધાન દશાએ વર્તવાથી જીવના વચ્છેદાદિ દેષ સુગમપણે વિલય થાય છે, એ પ્રધાન આશય જ્ઞાની પુરુષોને છે. તે ભક્તિને વિષે નિષ્કામ એવી અલ્પ પણ ભક્તિ જે જીવને ઉત્પન્ન થઈ હોય છે, તે તે ઘણા દેષથી નિવૃત્ત કરવાને યોગ્ય એવી હોય છે.”
-શ્રીમદ્ રાજચંદ્રજી આત્મજ્ઞાનવડે જે પૂર્ણ ભરાયેલે છે, અને જેને કર્મફળને સર્વથા કંટાળે આવી ગયેલ છે, તેને આ જગતમાં ઘેર બેઠાં જ શાંતિ આવીને વરે છે, પરંતુ હે અર્જુન ! બીજે જે સંસારી હોય છે, તે કર્મબંધનવડે બંધાઈને અભિલાષાનો ગાંઠથી ફળભેગના ખીલા સાથે જકડાઈ જાય છે.+ x x તેઓ સ્વર્ગની ઈચ્છા મનમાં રાખે છે, યજ્ઞતા જે ઈવર તેને વિસરી જાય છે. જેમ કપૂરને ઢગલો કરી તેમાં અગ્નિ લાવી મૂક, અથવા મિષ્ટાન્નમાં કાળકૂટનો સંચાર કરે, અથવા દેવગે અમૃતકુંભ મળે અને તેને લાત મારી Gધે વાળી નાંખ, તેમ ફળપ્રાપ્તિના હેતુથી પ્રાપ્ત થયેલા ધર્મને લોકો હાથે કરીને નષ્ટ કરી નાંખે છે.”—શ્રી જ્ઞાનેશ્વરી ગીતા.
આમ આ સંશુદ્ધ ભક્તિમાં-(૧) પરમાત્મા પ્રત્યે પરમ ઉપાદેય બુદ્ધિ, (૨) સંજ્ઞા અનુદય, (૩) અને નિષ્કામ પણું હોય છે. અને આવું સંશુદ્ધ કુશલ ચિત્ત આદિ અહીં
છેલ્લા પુદગલાવમાં, ગ્રંથિભેદ હજુ નહિં થયા છતાં, હોય છે. કારણ સંશુદ્ધ ભક્તિ કે છેલ્લા યથાપ્રવૃત્તિકરણના સામર્થ્યથી-પ્રભાવથી અહીં તેવા પ્રકા
રને પશમ હોય છે. જેમ સરાગ એવા અપ્રમત્ત સંયમીને વિતરાગભાવ ઘટે છે, તેમ અહીં ગ્રંથિભેદ વિના પણ સંશુદ્ધભાવ ઘટે છે, ગબીજવાળું કુશલ ચિત્તાદિ ઘટે છે. અને તેથી કરીને જ આ મિત્રા દ્રષ્ટિમાં વર્તતો ગીપુરુષ અનન્યભાવે,
અતિશય ભક્તિ સહિત, શ્રી જિનેશ્વર ભગવાનની નિષ્કામ ઉપાસના કરે છે. “ઉપાસના જિન ચરણની, અતિશય ભક્તિ સહિત”—(શ્રીમદ્ રાજચંદ્રજી)
ચોગબીજ ચિત્ત ગબીજવાળું જે ચિત્ત છે તે કેવું છે? તે અંગે યોગાચાર્યોએ કહ્યું છે કે – (૧) તે સંસાર સમુદ્રમાં નિમગ્ન-બેલાને જરા ઉન્મજજન વિલાસછે, જરા ઉપર સપાટીએ આવવારૂપ પ્રયાસ છે; અને તે આ ઉન્મજન સંસારની + “ વર્મરું ચવા જ્ઞાતિમાતિ સૈછિક્કાજૂ |
મગુરૂ રામવાળા જે સા નિવાસે ”– ગીતા, અ. ૫.
--
---
-
- ----- ---------
-----
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org