________________
(૧૪૮)
યોગદષ્ટિસમુચ્ચય મળેલ આ બહુ દુર્લભ માનવદેડ સફળ કરી લે એ અવશ્યનું છે. કેટલાક મૂળે દુરાચારમાં, અજ્ઞાનમાં, વિષયમાં, અને અનેક પ્રકારના મદમાં આવો માનવદેહ વૃથા ગુમાવે છે, અમૂલ્ય કૌસ્તુભ હારી બેસે છે. આ નામના માનવ ગણાય, બાકી તે વાનરરૂપ જ છે.” “બહુ પુણ્ય કેરા પુંજથી શુભ દેહ માનવને મળ્યો.
તોયે અરે ! ભવચક્રનો આંટો નહિં એક ટ સુખ પ્રાપ્ત કરતાં સુખ ટળે છે લેશ એ લક્ષે લહા,
ક્ષણ ક્ષણ ભયંકર ભાવમરણે કાં અહા ! રાચી રહો ?'”—શ્રી મોક્ષમાળા અને આમ પરમ દુર્લભ ને પરમ અમૂલ્ય એવા મનુષ્ય જન્મમાં જ પ્રાયે યોગબીજરૂપ સન્માર્ગની પ્રાપ્તિનો સુઅવસર સાંપડે છે, એમ જાણી મુમુક્ષુ જીવે પ્રભુભક્તિસદગુરુસેવા આદિ સાધનોની પરમ ભક્તિથી ઉપાસના કરી, જેમ બને તેમ ઉતાવળે આ માનવદેહની સાર્થકતા કરી લેવી,-એવો ધ્વનિરૂપ આડકતરો સાર બોધ અત્રે મહાત્મા શાસ્ત્રકારે આપ્યો છે. તે ઉપદર્શાવતાં કહે છે–
चरमे पुद्गलावः क्षयश्चास्योपपद्यते । जीवानां लक्षणं तत्र यत एतदुदाहृतम् ॥ ३१ ॥
ચરમ પુદ્ગલાવર્તમાં, ક્ષય તો એનો હેય;
કારણ જીવનું તિહાં, લક્ષણ આવું જયા-૩૧ અર્થ –અને છેલ્લા પુદ્ગલાવમાં આ ભાવમલનો આ ક્ષય ઉપજે છે, કારણ કે તેમાં વર્તતા નું લક્ષણ આ (નીચે કહેવામાં આવતું ) કહ્યું છે – જે કહ્યું છે, તે બતાવવા માટે કહે છે –
दुःखितेषु दयात्यन्तमद्वेषो गुणवत्सु च ।
औचित्यात्सेवनं चैव सर्वत्रैवाविशेषतः ॥ ३२ ॥ કૃત્તિ-રમે સુદ્રઢાવ-ચરમ પુદગલાવતમાં, યક્ત લક્ષણવાળા છેલ્લા પુદ્ગલાવર્ત માં, લાશ્ચાહ્યોugઘરે-આ ભાવમલને ક્ષય ઉપજે છે. ગીતાનાં અr તત્ર-ત્યાં છેલ્લા પુલાવર્તામાં જીવનું લક્ષણ, રત ઇતદુવાદતમૂ-કારણ કે આ (કહેવામાં આવે છે તે) કહ્યું છે.
વૃત્તિ-દુઃસ્થિતિy-શરીરઆદિ દુ:ખથી દુઃખી આઓ પ્રત્યે, રાચતં-અત્યંતપણે દયા. સાસુશયપણું, અનુકંપાભાવ ૩-અષ, અસર. કેના પ્રત્યે ? તો કે વહુ ઘ-વિદ્યા વગેરે ગુણોથી યુક્ત એવા ગુણવંત પ્રત્યે. ગૌરિસ્થાણેવ જૈવ-તેમ જ ઔચિત્યથકી સેવન, શાસ્ત્ર અનુસારે ઉચિતપણાએ કરીને સેવન; -સર્વત્ર જ, દીન વગેરે પ્રત્યે, વિપતા:-અવિશેષથી, સામાન્યથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org