________________
(૧૫૮)
યોગદષ્ટિસમુચ્ચય योगक्रियाफलाख्यं यच्छ्यतेऽवञ्चकत्रयम् । ..साधूनाश्रित्य परममिषुलक्ष्यक्रियोपमम् ॥ ३४ ।।
અવંચકત્રય પરમ જે, વેગ ક્રિયા ફલ નામ;
સાધુ આમ-તે બાણની, લક્ષ્ય ક્રિયા સમ આમ. ૩૪ અર્થ–સાધુઓને-સપુરુષોને આશ્રીને, યોગ ક્રિયા ને ફલ નામનું પરમ અવંચકત્રય (ત્રિપુટી) સંભળાય છે, તેને બાણુની લક્ષ્યક્રિયાની ઉપમા છે.
વિવેચન “નિર્મલ સાધુ ભગતિ લહી...સખી ગ અવંચક હાયરે સખી કિરિયાવંચક તિમ સહો સખીફલ અવંચક જેય રે સખી ચંદ્રપ્રભુ”-શ્રી આનંદધનજી
ચગાવંચક, ક્રિયાવંચક અને ફેલાવંચક એ ત્રણ પ્રકારના અવંચકની ત્રિપુટી શાસ્ત્રમાં કહેલ છે. આ અવંચક એક પ્રકારને અવ્યક્ત સમાધિવિશેષ-ગવિશેષ છે,
નાના પ્રકારના ક્ષયોપશમને લીધે ઉપજો તેવા પ્રકારનો આશયવિશેષત્રણ અવંચક ચિત્તપરિણામવિશેષ છે. “અવંચક એટલે શું? અવંચક એટલે વંચે
નહિં, છેતરે નહિં તે. જે કદી ખાલી ન જાય, ચૂકે નહિં, આડોઅવળેવાંકો જાય નહિં, એ અમોઘ, અચૂક, અવિસંવાદી, રામબાણ તે અવંચક. વેગ એ કે કદી વચે નહિં-ચૂકે નહિં–વકો જાય નહિ તે ગાવંચક. ક્રિયા એવી કે કદી વંચે નહિં-ફેગટ જાય નહિં-વાંકી જાય નહિં તે ક્રિયાવંચક. ફલ એવું કે કદી વંચે નહિંખાલી જાય નહિં-વાંકું જાય નહિં, તે ફલાવંચક
આ પરમ-ઉત્તમ એવું અવંચકત્રય સાધુઓને એટલે કે સાચા સાધુગુણથી શોભતા સપુરુષોને આશ્રીને છે, સાચા “મુનિ” એવા જ્ઞાની પુરુષોને અવલંબીને છે, એમ તેને સંબંધ સમજવાનું છે. એટલે કે સાચા સાધુ સ્વરૂપ સત્પરુષને-સદગુરુનો ભેગ, ગ, તથારૂપ ઓળખાણ તે ગાવંચક છે; તે યોગ કદી વંચે નહિં, અમેઘ હય, અવશ્ય
વૃત્તિ-યોજાયાત્રાહયં રમાડવગ્નત્રયમુ-કારણ કે વેગ, ક્રિયા ને ફલ નામનું અવંચિકત્રય આગમમાં સંભળાય છે,–“જો જોવચ : શિયાવર પઢાવશt” એ વચન ઉપરથી. આ અમૃત સમાધિ જ છે, તેના અધિકારમાં પાઠ છે તેથી. આ ચિત્ર (જૂદા જૂદા) ક્ષયોપશમથકી તથા પ્રકારને આશયવિશેષ છે. અને આ સાધુનાશિલ્પ-સાધુઓને આશ્રીને, સાધુઓ એટલે મુનિઓ; vમમ્-પરમ એવું અવંચાય. સ્વરૂપથી તે આ ફૂપુત્રદાયિોમમ્-બાણની લક્રિયાની ઉપમાવાળ છે. બાણુની લક્રિયા, તેની પ્રધાનતાએ કરીને તેનાથી અવિસંવાદિની જ હોય, -નહિં તે લક્ષ્યકિયાપણાનો અથાગ હોય તેટલા માટે. (બાણ બરાબર તાકે એ જ લક્રિયા, નહિં તે લક્ષ્ય ક્રિયા બને નહિ) એમ સાધુઓને આશ્રીને યોગાવંચક છે, તેના યોગને અવિસંવાદી હોય છે; એમ તેની વંદનાદિ ક્રિયા અને તેના ફલને આશ્રીને, આ એમ જ, દ્રવ્યથી છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org