________________
ભાણિત કરાય ભાષના
( ૧૩૫ )
સ્વા
માતા ને કેની સ્ત્રી? આ દુસ્તર સ’સાર-સાગરમાં આ જીવ એકલા જ ભમે છે. આ સસારસમુદ્રમાં ઉપજતા સર્વ સબધા મનુષ્યેાને વિપત્તિના સ્થાન થઇ પડે છે ને અંતે અત્યંત નીરસ નિવડે છે, એમ હે જીવ! તું ત્હારા રાજના અનુભવેા પરથી નજરે નથી જોતા ? આ જગમાં જે પ્રીત-સગાઇ છે તે પણ કેટલી બધી જૂઠી, માયાવી, ને પ્રપચમય છે, એનેા કડવા અનુભવ શું તને નથી થયા? પ્રિયજનાના સંગમ ગગનનગર જેવા છે, યોવન ને ધન વાદળા જેવા છે, સ્વજન-પુત્ર-શરીર વગેરે વિજળી જેવા ચંચલ છે, આમ આખું સંસારચિરત્ર ક્ષણિક છે, એમ હે જીવ! તું જાણે છે, છતાં આ ત્હારા તુચ્છ વૈભવ ને પરિવાર દેખીને તું મનમાં શાના મલકાય છે ? ડાલની અણી પર રહેલા જલબિન્દુ જેવું આ હારૂં જીવન ક્ષણિક છે. જન્મરૂપ તાડ-વૃક્ષમાંથી ભ્રષ્ટ થયેલાં આ ત્હારા જીવન-ક્લને મૃત્યુ-ભૂમિએ પહોંચતાં કેટલે વખત લાગશે? માટે હૈ મૂઢ જીવ ! માહ મ પામ! મેહ મ પામ! હવે તેા આ અનંત ખેદમય સોંસારથી વિરામ પામ ! વિરામ પામ !
66
मूढ मुह्यसि मुधा, मूढ मुह्यसि मुधा, विभवमनुचिंत्य सपरिवारम् ।
कुशिरसि नीरमिव गलदनिलकंपितं, विनय जानीहि जीवितमसारम् ॥ मूढ० ॥ " શ્રી શાંતસુધારસ,
ભવથી
ઇત્યાદિ પ્રકારે ભાવના ભાવતાં તેને સહજ વૈરાગ્યની સ્ફુરણા થાય છે, ખેદ પામે છે-થાકી જાય છે, ને આ જન્મમરણુ પરંપરાની જાળમાંથી છૂટવાની તીવ્ર ઇચ્છા કરે છે-મેાક્ષની અભિલાષા કરે છે, ને સાચા ‘મુમુક્ષુ' અને છે. એટલે વૈરાગ્યથી પછી તે મેાક્ષના ઉપાય જાણવા માટે ઘણા પ્રયાસથી સાચા સદ્ગુરુની ચિત્તભૂમિની શોધ કરે છે; અને પરમ દુર્લભ એવા તેની પ્રાપ્તિ થયે, તેના પરમ આદ્રતા ઉપકાર ગણી મન-વચન-કાયાની એકાગ્રતાથી તેના આજ્ઞાધીનપણે વર્તે છે. એટલે સારુના ખેાધ તેવા વૈરાગ્યવાસિત જીવને લાગતાં, તેને સભ્યજ્ઞાન આદિ કલ્યાણપર પરાની પ્રાપ્તિ થાય છે; કારણ કે વૈરાગ્ય-જલથી તેની ચિત્તભૂમિ પાચી થઇ હાવાથી તેમાં બેધ ઊગી નીકળે છે. આમ સાચા અંતરંગ વૈરાગ્ય તેને ઉત્તમ ચાગબીજરૂપ થઇ પડે છે. અને તેવા અતરંગ, વૈરાગ્યને રંગ જ્યાંલગી ચિત્તમાં ન લાગ્યા હાય, ત્યાંલગી જીવમાં જ્ઞાન પામવાની ચેાગ્યતા પણુ આવતી નથી. જ્યાંલગી ચિત્ત-ભૂમિ કઠણ હોય ત્યાંલગી સિદ્ધાંતજ્ઞાન તેમાં પ્રવેશી શકતું નથી, ઉપરછલ્લું થઇને ચાલ્યું જાય છે. પણ જ્યારે વૈરાગ્યજલના સિચનવડે તે ચિત્ત-ભૂમિ આ થઇ પાચી બને છે, ત્યારે જ તેમાં સભ્યજ્ઞાન-ખીજના પ્રક્ષેપ થઇ શકે છે. સ્વ. શ્રી મનસુખભાઇએ (આ વિવેચકના પૂ. પિતાશ્રી) શાંતસુધારસ પ્રસ્તાવનામાં યથાર્થ જ કહ્યું છે કે
જ્યાંસુધી વૈરાગ્યરૂપી રેચક દ્રવ્યથી ચિત્તવૃત્તિના મલિન વાસનારૂપ મળ સાફ્ થયે નથી, ત્યાંસુધી જીવને સિદ્ધાંત એધરૂપ-રસાયણુરૂપ પૌષ્ટિક ઔષધ ગુણુ ન કરે, નિષ્ફળ
66
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org