________________
( ૭૦ )
યાગદદિસમુચ્ચય
૪. બીજાને પરિતાપ ન પમાડનાર—રત્નના પ્રકાશ જેમ ઠંડા ને નિલ હાઇ, બીજાને પરિતાપ ઉપજાવતા નથી; તેમ આ દૃષ્ટિના મેષ પણુ કષાય—વિષય આદિની ઉપશાંતતાના કારણે શીતલ ને નિર્મલ હાઇ, ખીજાને પરિતાપ-લેશ પમાડતા નથી. એટલું જ નહિ પણ અન્ય જીવાને પણ અહિંસા આદિવડે કરીને પરમ શાંતિનું કારણ થાય છે.
૫. પરિતાષહેતુ—રત્નના પ્રકાશથી પરિતાષ ઉપજે છે. તેની ક્રાંતિ દેખીને આંખ ઠરે છે, ચિત્ત પ્રસન્ન થાય છે, કાચ જેવી તુચ્છ વસ્તુ વગેરે દેખવાનું મન થતું નથી; તેમ આ સૃષ્ટિના એધથી આત્મા પરિતાષ પામે છે, ચિત્તપ્રસન્નતા ઉપજે છે, જે દૃષ્ટબ્ય હતું—જે દેખવા યાગ્ય એવું પરમ આત્મદર્શન હતું તે દેખી લીધું, એટલે તુચ્છ ખાદ્ય વસ્તુ દેખવાનું × કુતૂહલ બ્યાવૃત્ત થઇ જાય છે-મટી જાય છે, ને આત્મા આત્મામાં જ નિત્ય રત રહી, તૃપ્ત થઇ જાય છે, સંતુષ્ટ થાય છે.
૬. પરિજ્ઞાનાદિનું જન્મસ્થાન—(૬) રત્નના પેાતાના પ્રકાશથી તે રત્નની સ ખાજી ખરાબર દેખાય છે, તેમ જ બીજા પદાર્થનું પણ પરિજ્ઞાન થાય છે. તેમ આ દૃષ્ટિના ધરૂપ પ્રકાશથી એધમૂર્ત્તિ આત્માનું તે અન્ય વસ્તુનું ખરાખર જ્ઞાન થાય છે. બાધિ રત્નના પ્રકાશથી સમ્યગ્દષ્ટિ આત્મજ્ઞાની પુરુષ વસ્તુને વસ્તુગતે દેખે છે.
'
વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, આનંદધન મત વાસી રે. ”શ્રી આનંધનજી
,,
(૩) રત્ન દીઠે જેમ બીજા કાચ વગેરેનું મૂલ્યાંકન થઈ જાય છે, સાચા હીરા દીઠે કાચની કિંમત કેટલી છે તેની બરાબર ખબર પડી જાય છે, તેમ એધિરત્ન દીઠે અન્ય તુચ્છ પદાર્થનું મૂલ્યાંકન થઈ જાય છે, અનન્ય ચિંતામણિરત્ન સમાન આત્માની આગળ પર વસ્તુની કાંઇ કિંમત લાગતી નથી.
(૪) ઉત્તમ જાતિવ ́ત રત્નની પ્રાપ્તિ મોંગલદાયી ગણાય છે, ઐશ્વર્ય-સુખ-સ ́પત્તિ આદિની વૃદ્ધિ કરે છે, અનિષ્ટને દૂર કરે છે. તેમ આ ઉત્તમ ખેાધરત્નની પ્રાપ્તિ સ મંગલનું મ ંગલ ને સર્વ કલ્યાણનું કારણુ થઈ પડે છે.
Jain Education International
' सर्वमङ्गलमाङ्गल्यं सर्वकल्याणकारणं । '
“ अचिन्त्यशक्तिः स्वयमेव देवश्चिन्मात्रचिन्तामणिरेव यस्मात् । सर्वार्थसिद्धात्मतया विधत्ते, ज्ञानी किमन्यस्य परिग्रहेण || શ્રી સમયસારકલશ
X " यस्त्वात्मरतिरेव स्यादात्मतृप्तश्च मानवः ।
ગામન્યેય ૨ સંતુસ્તસ્ય ક્રાર્ય ન વિદ્યુતે ॥”——ગીતા
" एदरिदो णिश्चं संतुट्ठो होहि णिच्चमेदह्नि ।
ટ્રેળ ઢો િતિરો દોર્ તુટ્ટુ ઉત્તમ સોપવું। ’’શ્રી સમયસાર
For Private & Personal Use Only
www.jainelibrary.org