________________
આઠ યોગદૃષ્ટિનું સામાન્ય કથન: આઠ આશય દ્વેષ
“ ખેદ પ્રવૃત્તિ કરતાં થાકીએ રે, ”—શ્રી આન’દુધનજી આવા ખેદથી ધર્મક્રિયામાં મનની ઢઢતા રહેતી નથી, કે જે દઢતા, ખેતીમાં પાણીની જેમ, ધર્મના મુખ્ય હેતુ છે.
“ કિરિયામાં ખેદે કરી ?, દઢતા મનની નાં િરે;
મુખ્ય હેતુ તે ધર્મના રૈ, જેમ પાણી કૃષિમાંહિ રે....પ્રભુ તુજ વાણી મીઠડી રે.” —શ્રી યશેવિજયજીકૃત સા‚ ત્ર. ગા. ત.
૨. ઉદ્વેગ—સન્માર્ગ સાધક ક્રિયા પ્રત્યે માનસિક કઢાળે-અણુગમા ઉપજવા, સન્માર્ગ - થી ઉદ્ભગ્ન થવું–ઉભગવું તે. એટલે બેઠા બેઠા પણ ક્રિયામાં ઉદ્વેગ--અણગમા ઉપજે છે. આમ ચેાગના દ્વેષને લીધે તે ક્રિયા કરે તે! પણ રાજવેઠની જેમ ઝપાટાબંધ આટે પી લે
છે-જેમ તેમ પતાવી દે છે!
( ૮૫ )
“ બેઠા પણ જે ઉપજે રે, કિરિયામાં ઉદ્વેગરે;
ચેાગદ્વેષથી તે ક્રિયારે, રાજવે સમ વેગ રે....પ્રભુ તુજ.
39
!
૩. ક્ષેપ—ચિત્તના વિક્ષેપ, અસમાધાન ડામાડાળ વૃત્તિ અમુક ક્રિયામાંથી વચ્ચે વચ્ચે બીજી ક્રિયામાં મનનું ફૂંકાવું-ચાલ્યા જવું, ઝાંવાં-ઉધામા તે ક્ષેપ. જેમ શાલિને ઊખણતાં-વાર વાર ઊખેડી ઊખેડીને વાવે તેા ફૂલ ન થાય, તેમ આવી ક્ષેપવાળી ક્રિયાનું નિર્મલ ફળ મળતું નથી.
Jain Education International
“ વચ્ચે વચ્ચે બીજા કાજમાં ૨, જાયે મન તે ખેપ રે;
ઊખણતાં જિમ શાલિનું રે, ફૂલ નહિં તિહાં નિલે પ રૈ....પ્રભુ તુજ.
""
૪. ઉત્થાન—ઊઠી જવું તે ઉત્થાન. સન્માગ માંથી એટલે કે મેાક્ષસાધક ચેગમાક્રિયામાંથી ‘ચિત્તનું ઊઠી જવું તે ઉત્થાન. આમ થવાનુ કારણ શાંતવાહિતાના એટલે કે ચિત્તના એક અખંડ શાંત પ્રવાહના અભાવ છે. આવા ઠરેલપણાના અભાવે જ્યાંથી મન ઊડી ગયું છે એવી તે ચેગક્રિયા છેાડી દેવા યેાગ્ય છે; પણ લેાકલાદિથી છેડી શકાતી નથી. આ ઉત્થાન દેોષ છે. મમતથી તે પકડી રાખે, આ ઉત્થાન દોષ છે.
૫. ભ્રાંતિ—ભમવું તે, ભ્રમ ઉપજવા તે. પ્રસ્તુત યાગક્રિયાને કાર ભ્રમણ-ભ્રામક વૃત્તિ, તે બ્રાંતિ. અથવા છીપમાં રૂપાની જેમ અતત્ત્વ માનવારૂપ વિપર્યાસ થવા તે બ્રાંતિ, અથવા અમુક ક્રિયા ભ્રમથી ન સાંભરે, એટલે એવી શુભ ક્રિયાથકી પણ અ વિરોધી ઈષ્ટ ક્લરૂપ પરમાર્થ કાર્ય ન થાય, આમ બ્રાંતિનું સ્વરૂપ છે.
“ શાંતવાહિતા વિષ્ણુ હાવે રે, જે ચાગે ઉત્થાન રે;
ત્યાગયાગ છે તેહુથી રે, અણુછડાતું ધ્યાન રે....પ્રભુ તુજ.
,,
For Private & Personal Use Only
છેાડી ચિત્તનું ચારે
ભ્રમણા થવી, તત્ત્વને કરી કે ન કરી એ એવું અકાજ થાય,
www.jainelibrary.org