________________
યેાગદષ્ટિસમુચ્ચય
( ૮૪ )
ને આયાસરૂપ અને મનને ચંચલતાકારણરૂપ હાઇ ક્લેશરૂપ થાય છે, માટે આ બાહ્ય પ્રાણાયામ અત્રે વિક્ષિત નથી. અત્રે તા આધ્યાત્મિક-ભાવ પ્રાણાયામ જ પ્રસ્તુત છે-કે જેમાં બાહ્ય ભાવ-પરવસ્તુ ભણી જતા ભાવને ફ્રેંચ દેવામાં આવે છે, જૂલાખ દેવાય છે, વ્હાર કઢાય છે તેવી રેચક્રિયા હાય છે; જેમાં અંતર્ભાવ પૂરાય છે—અંતરાત્મભાવ ભરાય છે, તે-રૂપ પૂરક ક્રિયા અને તે અંતરાત્મભાવની સ્થિરતારૂપ કુંભક ક્રિયા હાય છે. આવેા આત્મસ્વભાવરૂપ ભાવપ્રાણાયામ જ અત્રે અધ્યાત્મરૂપ યાગ
માર્ગમાં ઇષ્ટ છે.
બાહ્ય ભાવ રેચક ઇહાંજી, પૂરક અંતર ભાવ; કુંભક થિરતા ગુણૅ કરીજી, પ્રાણાયામ સ્વભાવ.... મનમેાહન જિનજી! મીઠી તાહરી વાણુ.
’શ્રી યાગ૦ ૬. સબ્ઝાય
૫. પ્રત્યાહાર—વિષયવિકારામાંથી ઇંદ્રિયાને પાછી ખેંચવી તે પ્રત્યાહાર, પંચ વિષયના વિકારામાં ઇંદ્રિયાને ન જોડવી તે પ્રત્યાહાર.
• વિષયવિકારે નઇંદ્રિય જોડે, તે ઇદ્ધાં પ્રત્યાહારાજી. ”—શ્રી યોગ॰ સજ્ઝાય ૬. ધારણા— ફેરાયશ્ચિત્તસ્ય ધારા ।' (પા. ચા.) ચિત્તને દેશખધ તે ધારણા. ચિત્તને અમુક તત્ત્વચિંતનાદિ મર્યાદિત સ્થળે ધારી રાખવું-ખાંધી રાખવુ, કી રાખવું તે ધારણા.
૭. ધ્યાન-~~‘તંત્ર પ્રત્યયંતાનતા સ્થાનં ।' તેમાં પ્રત્યયની એકતાનતા તે ધ્યાન. એકાગ્ર ચિત્તવૃત્તિને નિરોધ કરવા તે ધ્યાન. તત્ત્વસ્વરૂપને એકાગ્રપણે ધ્યાવવું તે ધ્યાન, ૮. સમાધિ-આત્મતત્ત્વરૂપ જ થઇ જવું, તત્ત્વને પામવુ, તત્ત્વમાં લીન થઈ જવું તે સમાધિ. જ્યાં ધ્યાતા, ધ્યાન તે ધ્યેયને ભેદ રહે નહિં, ત્રણેય એકરૂપ થઇ જાય, તે સમાધિ.
“ ધ્યાતા ધ્યાન ધ્યેય ગુણ એકે, ભેદ છેદ કરશું હુવે ટેકે.....''શ્રી યોવિજયજી ~: આ આશય દાષ —
આઠ દોષથી યુક્ત આશયને-ચિત્તના દુષ્ટ અધ્યવસાયને જ્યારે છેાડી દીએ, ત્યારે અનુક્રમે તે તે ષ્ટિની પ્રાપ્તિ હૈાય છે. પહેલા ઢોષ છેડતાં, પહેલી મિત્રા ષ્ટિ ડાય છે, ઇત્યાદિ. ગતિમાનૢ આત્માથી જીવે જેમ બને તેમ સર્વ પ્રયાસથી તે તે દાષા દૂર કરવા આવશ્યક છે, કારણ કે ચેાગની સિદ્ધિમાં મનના જયની જરૂર છે, તે મનેાજયમાં આ આઠ દેષ નડે છે. તે દ્રેષ ટળે તે ગુણુ પ્રગટે. તેનું સક્ષેપ સ્વરૂપ આ પ્રમાણે:—
૧. ખેદ-~-થાકી જવું તે. શુભ સન્માર્ગે પ્રવતાં થાકવું તે. તે દોષ દૂર થતાં મિત્રા ષ્ટિ ડાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org