________________
( ૯ )
યોગદિસમુચ્ચય
અર્થ :-પ્રયાણુભગના અભાવને લીધે, રાત્રે નિદ્રા જેવા ચરણના વિદ્યાત, દિવ્યભાવથી-દેવજન્મના કારણે, ઉપજે છે.
વિવેચન
અને અપ્રતિપાતો-ન િપડતી એવી સૃષ્ટિ પ્રાપ્ત થયે, મુક્તિમાર્ગ પ્રત્યેનું પ્રયાણગમન તેા અખંડપણે અસગપણે ચાલ્યા જ કરે છે, યાવત મુક્તિની પ્રાપ્તિ હૈાય છે. પણ જે કર્મના ભગવટો કઇ બાકી હાય, તે તે ભાગવી લેવા માટે વચમાં અભંગ પ્રયાણુ વિસામારૂપ દેવ-મનુષ્યના ભવ કદાચ ધરવા પણ પડે, આમ ચારિત્રમાં વિઘાત-વિદ્નરૂપ પ્રતિબંધ આવી પડે; પરંતુ તે તે ભવને તે તે કર્મીઉદય વ્યતીત થતાં, પુનઃ મુક્તિમાર્ગે પ્રયાણુ આગળ ધપે છે.
જેમ કાઇ એક મનુષ્ય કૅનાજ જવા નિકળ્યો હાય, તેને લાંબુ છેટુ હોઇ વચમાં મે, ચાર કે વધારે વિસામા કરવા પડે, રાત્રિયાસ કરવેા પડે, અને તે રાતવાસાથી તેના માશ્રમ પણ દૂર થઇ જાય, પાછું રહેવારે પ્રયાણુ ચાલુ થાય, અને એમ અખંડ-ભગ પ્રયાણ કરતાં કરતાં તે છેવટે કનેાજ હાંચે; તેમ અપ્રતિપાતી એવી આ સ્થિરા આદિ દ્રષ્ટિમાં વત્તતા ચેગી મુક્તિનગરે જવા નીકળ્યા છે; તેને કદાચ કના ભેગ અવશેષ-ખાકી રહ્યો હાય, તે। દેવ-મનુષ્યના બે-ચાર કે વધારે ભવ કરવારૂપ શયનવડે રાત્રિવાસ કરવા પડે; પાછા તે કર્મના ઉદય દૂર થતાં, મુક્તિમાગે પ્રયાણુ પુન: ચાલુ થાય, અને એમ અખંડ અભગ ગમન કરતાં તે છેવટે મુકિતપુરે ડૅાંચે, ‘સ્વરૂપ સ્વદેશે જાય જ.'
રાતવાસા જેવા ભવ
((
જાશું સ્વરૂપ સ્વદેશ રે ’——મહાતત્ત્વજ્ઞ શ્રીમદ્ રાજચંદ્રજી
“ એ સાચી સમજ (સમ્યક્ત્વ) ઉપન્યા પછી, સ્થિરા દષ્ટિ પામ્યા પછી જીવ ભવ ભલે કરે, પણ તે ભવ તેને મુક્તિ પ્રતિ જતાં ન જ રશકે; તે ભવ બીજા ભાવી ભવની પરિપાટી ન જ ઉપજાવે. સાચી સમજ ન થઇ હાય, સભ્યષ્ટિ ન થઇ હોય ત્યાંસુધી પ્રત્યેક ભવ બીજા નવા ભત્ર કરવાનાં કારણુ થાય જ; અનંત અનુબંધ થયા જ કરે. પણ સાચી સમજ આવ્યે એ અનત અનુબંધ નાશ પામે; અને પૂર્વ ઉપાર્જેલાં કમ સભ્ય પ્રકારે સાધ્યદૃષ્ટિએ, ભાગવી લેવા, ખેરવી નાંખવા, આગલું ક` પુદ્ગલનું લીધેલું પાછું સ થા ચુકાવી આપવા, તેના દેણાથી માકળા થવા, એકાદ બે કે વધારેમાં વધારે પ`દર ભવ કરવા પડે તે ભલે, પણ તેથી મુક્તિની અટકાયત ન જ થાય. મુક્તિના રસ્તે તા તે પડી ચૂક્યા છે. સાચી સમજ આળ્યે, સત્યનું સત્યરૂપે ભાન થયે, અસત્યનું અસત્ય. રૂપે ભાન થયે, તેને લાઇનન્રીઅર (Line-clear ) મળી જ ચૂકી છે. ’
શ્રી મનઃસુખભાઇ કી'કૃત શાંતસુધારસ વિવેચન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org