________________
આઠ ગણિતું સામાન્ય કથન દિવ્ય નયન
(૯૧) “આત્મબ્રાંતિ સમ રોગ નહિં, સદ્દગુરુ વૈદ્ય સુજાણ ગુરુ આજ્ઞા સમ પ નહિં, ઓષધ વિચાર ધ્યાન.”
-શ્રીમદ્ રાજચંદ્રજીપ્રણીત શ્રી આત્મસિદ્ધિ જ્ઞાનતિષિાનાં જ્ઞાનનનાઢાયા | नेत्रमुन्मीलितं येन तस्मै सद्गुरवे नमः ॥" “પ્રવચન અંજન જે સદ્દગુરુ કરે, દેખે પરમ નિધાન;
હદય નયન નિહાળે જગધણી, મહિમા મેરુ સમાન” –શ્રી આનંદઘનજી અત્રે સતશાસ્ત્રની શ્રદ્ધા કહી છે, તેમાં તે શાસ્ત્રના મૂળ પ્રણેતા આપ્ત પુરુષની, તેમ જ તે શાસ્ત્રને આશય સમજાવનારા સદ્દગુરુની શ્રદ્ધા પણ ગભિરતપણે સમાઈ જાય છે.
કારણ કે જાગતી જ્યોત જેવા સદ્દગુરુ વિના તે શાસ્ત્ર સમજાવશે કોણ? આપ્તની-સ૬. શાસ્ત્ર કાંઈ એની મેળે સમજાઈ જતું નથી! તે તો જેને જ્ઞાનદષ્ટિ ઊઘડી ગુરુની શ્રદ્ધા છે એવા પ્રગટ યેગિસ્વરૂપ જ્ઞાની સદગુરુમુખેથી સમજવામાં આવે,
તે જ સમજાય તેવા ગુરુગમ વિના તે આગમ તે અગમ થઈ પડે છે! કારણ કે “બિના નયનકી બાત', ‘બિના નયન’–સદગુરુની દોરવણ વિના સમજાય નહિં, ને તે “દિવ્ય નયન” તો સદ્દગુરુના ચરણ સેવે તે સાક્ષાત ખૂલે.
“બિના નયન પાવે નહિં, બિના નયનકી બાત, સેવે સદગુરુકે ચરન, સો પાવે સાક્ષાત. બુઝી ચહત જે પ્યાસકી, હૈ બૂઝની રીત; પાવે નહિં ગુરુગમ બિના, યેહી અનાદિ સ્થિત.” -શ્રીમદ્ રાજચંદ્રજી ચરમ નયન કરી મારગ જોવતો રે, ભૂ સયલ સંસાર જિણે નયણે કરી મારગ જોઈએ રે, નયન તે દિવ્ય વિચાર.
પંથડો નિહાળું રે. ”શ્રી આનંદઘનજી આમ અત્રે શાસ્ત્રકાર ભગવંતે અથપત્તિન્યાયથી બંધ કર્યો કે-આ ગદષ્ટિમાં પ્રવેશ કરવાનું પ્રથમ કાર સતશાસ્ત્રની શ્રદ્ધા છે. શાસ્ત્ર એટલે આપ્તપુરુષનું વચન. તેની આજ્ઞાને શ્રદ્ધાથી અનુસરવું એ જ ગમાર્ગનું પ્રથમ પગથિયું છે, તો જ “દષ્ટિ” ખૂલશે, નહિં તે અંધપણું જ છે, માટે જીવે સ્વદરૂપ અસતુશ્રદ્ધાને ત્યાગ કરી, પોતાની સ્વછંદ મતિક૯૫ના છોડી દઈ, સશાસ્ત્રને-સપુરુષ સદગુરુની આજ્ઞાને પ્રધાનપણે અનુસરી, સતુશ્રદ્ધાથી આ યોગમાર્ગની આરાધના કરવી, એમ ઉપદેશને ઇવનિ છે.
રોકે જીવ સ્વછંદ તે, પામે અવશ્ય મોક્ષ પામ્યા એમ અનંત છે, ભાખ્યું જિન નિર્દોષ.”–શ્રીમદ્ રાજચંદ્રજીત શ્રી આત્મસિદ્ધિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org