________________
યોગ જિસસ થય
( ૭૪ )
“ એકાંતિક આત્યંતિકા, સહુ અકૃત સ્વાધીન....હા જિનજી; નિરુપચરિત નિકૢ દ્ર સુખ, અન્ય અહેતુક પીન....હા નિજી. ”—શ્રી દેવચંદ્રજી ૪. અન્ય શાસ્ત્રો અકિચિત્કર્—નકામા, અણુખપના થઇ પડે છે, કારણ કે અહીં અનુભવજ્ઞાનનું–પ્રાતિભ જ્ઞાનનું અત્યંત પ્રખળપણું-સમ પણું હાય છે. શાસ્ત્ર તેા માત્ર માર્ગના લક્ષ કરાવી શકે છે, પણ અત્રે તે સાક્ષાત માર્ગની પ્રાપ્તિ છે, એટલે શાઓનુ પ્રત્યેાજન રહેતું નથી.
૫. સમાધિનિષ્ઠ અનુષ્ઠાન-અહીં સ અનુષ્ઠાન સમાધિનિષ્ઠ હાય છે, સર્વ શુદ્ધ ભાવક્રિયા આત્મસમાધિમાં પરિણમે છે.
૬. તેની સનિધિમાં વેરનાશ-~~આ દૃષ્ટિમાં વર્તતા ચેગિરાજની એવી યાગ સિદ્ધતા થાય છે, એવેા યાગપ્રભાવ પ્રવર્તે છે, કે તેના સન્નિધાનમાં-હાજરીમાં ક્રૂર હિંસક પ્રાણીઓના પણ વૈર–વિરોધ વગેરે નાશ પામી જાય છે, જાતિવેર પણ ભૂલાઇ જાય છે!
૭. પરાનુગ્રહકર્તાપણું—આ દ્રષ્ટિવાળા યાગી પરાનુગ્રહ-પરોપકારપરાયણુ હાય છે, બીજા જીવા પ્રત્યે તે કલ્યાણ માના ઉપદેશ કરી ઉપકાર કરે છે, અનુગ્રહ કરે છે.
૮. વિનયા ( શિષ્યા ) પ્રત્યે ઔચિત્યાગ-ઉચિતતાવાળા પરમાર્થ સંબ`ધ હાય છે, કે તેથી તે વિનયવાન્ શિષ્યનું અચૂક આત્મકલ્યાણ થાય.
૯. અવય સક્રિયા-અત્રે ભાવરૂપ, પરમાર્થરૂપ જે શુદ્ધ આત્માનુચરણરૂપ સક્રિયા હોય છે, તે અવધ્ય-અમેાધ હાય છે, કદી માલી જતી નથી, અચૂક મુક્તિફૂલ આપે છે.
૮. પરા ષ્ટિ
“ષ્ટિ. આઠમી સાર સમાધિ, નામ પરા તસ જાણું જી.
આપ સ્વભાવે પ્રવૃત્તિ પૂરણ, શિશ સમ એધ વખાણું જી. ’—શ્રી યાગ૦ સજ્ઝાય
આઠમી પુરા ષ્ટિમાં એધ ચંદ્રની પ્રભા સરખા હૈાય છે. સૂર્ય ને! પ્રકાશ જો કે અધિક તેજસ્વી છે, પરંતુ તાપ પમાડે છે, ઉગ્ર લાગે છે; અને ચંદ્રના પ્રકાશ તે કેવલ સૌમ્ય ને શાંત હાઇ શીતલતા ઉપજાવે છે, પરમ આહ્લાદ આપે છે. ચંદ્રપ્રભા સમ ખન્નેનું વિશ્વપ્રકાશકપણું તે સમાન છે. એટલે ચંદ્રના પ્રકાશનું સ્થાન સૂર્ય કરતાં અધિક માન્યું છે, આમ આ દષ્ટિ સર્વોત્કૃષ્ટ છે, પરમ છે, ઊંચામાં ઊંચી છે, એનાથી પર કેાઈ નથી, એટલે જ એને
પરા
પરા' કહી છે.
ચંદ્રની જ્યેાના (ચાંદની) જેમ વિશ્વમાં ફેલાઇ રહી તેને પ્રકાશમય કરી મૂકે છે, પ્રકાશમાં હવરાવે છે, તેમ અત્રે પણ એધ-ચંદ્રની સેાળે કળા ખીલી ઊઠતાં જ્ઞાન-ચંદ્રિકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org