________________
આઠ વાગતું સામાન્ય કથન
( ૭૩ ) ૫. ગંભીર ઉદાર આશયવાળું – આ સમ્યગુદષ્ટિ આત્મજ્ઞાની પુરુષનું આ ધર્મો ચરણ પરમ ગંભીર-ઉદાર આંશયવાળું હોય છે. આ દષ્ટિવાળા ભેગી “સાગરવરગંભીરા હોય છે. “જેમ આવી પ્રતીતિ જીવની રે,
જા સર્વેથી ભિન્ન અસંગમૂળ મારગ સાંભળો જિનને રે; તે સ્થિર સ્વભાવ તે ઉપજે રે, નામ ચારિત્ર તે અણલિંગ...મૂળ ”—શ્રીમદ્ રાજચંદ્રજી
૭. પ્રભા દૃષ્ટિ અર્ક પ્રભા સમ બે પ્રભામાં, ધ્યાનપ્રિયા એ દિઠ્ઠી.”–શ્રી યોગ સઝાય સાતમી પ્રભા દષ્ટિમાં સૂર્યની પ્રજા સમે બોધ હોય છે. તારા કરતાં સૂર્યને પ્રકાશ અનેકગણે અધિક હોય છે, તેમ છઠ્ઠી દષ્ટિ કરતાં સાતમી દષ્ટિનો બાધ અનેક
ગણે બળવાન હોય છે, પરમ અવગાઢ હોય છે. આને “પ્રભા” નામ સૂર્ય પ્રભા આપ્યું છે તે પણ બરાબર છે, કારણ કે પ્રભા=પ્રકૃષ્ટ પ્રકાશ જેને છે સમ પ્રભા તે પ્રભા. જેમ સૂર્યની પ્રભા અતિ ઉગ્ર તેજસ્વી હોય છે, તેમ આ દષ્ટિની
બેધપ્રભા-પ્રકાશ પણ અતિ ઉગ્ર તેજસ્વી હોય છે. સૂર્યપ્રકાશથી જેમ સર્વ પદાર્થનું બરાબર દર્શન થાય છે, વિશ્વ પ્રકાશિત થાય છે, તેમ આ દષ્ટિના બોધપ્રકાશથી સર્વ પદાર્થનું યથાર્થ દર્શન થાય છે. આમ આ ઉપમાનું યથાર્થ પણું છે. અને આ દષ્ટિને આવો પ્રકૃષ્ટ બેધપ્રકાશ હોય છે, એટલે જ અત્રે–
૧. સર્વદા ધ્યાનહેતુ–આ બોધ નિરંતર યાનનો હેતુ હોય છે. અહીં સ્થિતિ કરતો યોગી અખંડ આત્મધ્યાન ધ્યાવે છે.
૨. પ્રાયે નિર્વિકલ્પતા-તીફણ આમ પગવાળું આ આત્મધ્યાન હોવાથી, તેમાં પ્રાયે કોઈ પણ વિક૯પ ઊઠવાને અવસર હેત નથી.
૩. પ્રશમસાર સુખ–અને આવું નિર્વિક૯૫ ધ્યાન હેવાથી જ અત્રે પ્રશમ જેને સાર છે એવું પ્રશમસાર, પ્રશમપ્રધાન સુખ હોય છે. પ્રથમથી, પરમ આત્મશાંતિથી, વાતરાગતાથી અત્રે યોગીને પરમ સુખ ઉપજે છે. કારણ કે આ સુખમાં પરાવલંબન નથી, પરવશપણું નથી, એટલે દુઃખનું લેશ પણ કારણ નથી, અને કૈવલ આમાવલંબન છે, સ્વાધીનપણું જ છે, એટલે કેવલ સુખને જ અવકાશ છે.
“સઘળું પરવશ તે દુઃખલક્ષણ, નિજવશ તે સુખ લહીએ; એ દર્ટે આતમગુણ પ્રગટે, કહે સુખ તે કુણ કહીએ રે ?
ભવિકા ! વીર વચન ચિત્ત ધરીએ ”- શ્રી ગઢ સઝાય
૧૦
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org