________________
(૬)
યોગદષ્ટિસમુચ્ચય દર્શાવતા વિશેષણ અહીં થયા છે. આ વીર ભગવંતને (૧) જિનોત્તમ, (૨) અગ, (૩) ગિગમ્ય એ ત્રણ વિશેષણ આપ્યા છે, તેનું યથાર્થપણું આ પ્રમાણે –
જિનેરમ–જિનોમાં જે ઉત્તમ છે. રાગ-દ્વેષ-મોહ આદિ આંતર શત્રુઓને જેણે જય કર્યો છે તે જિન (અરિહંત-વીતરાગ ) કહેવાય છે. ઉત્તરોત્તર આત્મગુણના પ્રગટ
પણ પ્રમાણે તે જિનના-કૃતજિન, અવધિજિન, મન પર્યાયજ્ઞાન જિન, જિનેત્તમ કેવલી જિન–એમ ભેદ છે. અને તેમાં પણ વીર ભગવાન ઉત્તમ-ઉદ
સર્વશ્રેષ્ઠ છે, કારણ કે તે કેવલી છે, તેમ જ તીર્થકર પણ છે. તે તીર્થકર પદપ્રાપ્તિનો ઉપક્રમ આ પ્રકારે છે–જીવની તથારૂપ ગ્યતાથી ( તથાભવ્યતાથી ) આકર્ષાઈને ઉત્તમ બધિબીજ તેમને પૂર્વ જન્મમાં પ્રાપ્ત થયું. અને ત્યારે અહંદુભક્તિ-પ્રવચન વાત્સલ્ય વગેરે ઉત્તમ સ્થાનકેની તેમણે ઉત્તમ સેવના કરી, ઉત્કૃષ્ટ આરાધના કરી. તથા “આ મોહાંધકારથી ગહન સંસારમાં પરિભ્રમણ દુખ પામી રહેલા આ બિચારા પ્રાણીઓને, હું આ ધર્મરૂપ તેજ-પ્રકાશવડે કરીને આ દુઃખમાંથી ગમે તેમ કરી યથાગપણે પાર ઉતારૂં, હું આ સર્વ જીવને સદ્ધર્મશાસન-રસિક કરૂં એવા પ્રકારે તે વર બેધિ પામેલો “બોધિસત્વ” ભાવના ભાવે છે. અને પછી “કરુણું” વગેરે ગુણથી
તમેિવતઃ–તે યોગદષ્ટિના ભેદથી.
તેમાં અત્રે સંક્ષેપથી યોગકથન તે કર્તાનું અનંતર પ્રયોજન છે, પરંપરા પ્રયોજન તે નિર્વાણ જ છે, કારણ કે શુદ્ધ આશયથી આ તેવા પ્રકારની સત્ત્વહિત પ્રવૃત્તિ છે, અને આ સહિત પ્રવૃત્તિ નિર્વાણના અવંદય–અચૂક બીજરૂપ છે.
અભિધેય-–કહેવાને વિષય ગ જ છે. સાથે-સાધનરૂપ લક્ષણવાળો તે સંબંધ છે. એમ આ માર્ગ ક્ષણ છે–સારી પેઠે જાણીતા છે.
અને શ્રોતાઓનું અનંતર પ્રયોજન તે પ્રકરણના અર્થનું પરિણામ છે; પરંપરા પ્રોજન તે એનું પણ નિર્વાણ જ છે, કારણ કે પ્રકરણ અર્થના પરિજ્ઞાનને લીધે ઔચિત્યથી–ઉરિ અત્રે જ પ્રવૃત્તિ હોય છે, અને આ પ્રવૃત્તિ પણ નિર્વાણુના અવંધ્ય–અમોઘ બીજરૂપ હોય છે.
મોદાવવા વાદને સંસારે સુણતા થતા सत्त्वाः परिभ्रमन्त्युच्चैः सत्यस्मिन्धर्मतेजसि ॥ अहमेतानतः कृच्छाद्यथायोगं कथंचन । अनेनोत्तारयामीति वरबोधिसमन्वितः ॥ करुणादिगुणोपेतः परार्थव्यसनी सदा। तथैव चेष्टते धीमान्वर्धमानमहोदयः॥ तत्तत्कल्याणयोगेन कुर्वन्सत्त्वार्थमेव सः। तीर्थकृत्त्वमवाप्नोति परं सत्त्वार्थसाधनम् ॥"
શ્રી હરિભદ્રાચાર્યજીકૃત શ્રી યોગબિન્દુ
ચિત્યથી–ઉચિતપણથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org