________________
( ૩૪ )
યોગદષ્ટિસમુચ્ચય આ પ્રાતિજ્ઞાનરૂપ મહાતેજસ્વી પ્રદીપના (Search-Light) પ્રકાશથી આગળ માર્ગ સ્વયં પ્રકાશમાન દેખાય છે–ઝળહળી રહે છે, એટલે સામગી પ્રગટ માર્ગ દેખતે દેખતો આગળ ધપે છે, ક્ષપણ પર ચઢતો જાય છે, અને કર્મપ્રકૃતિઓને ક્ષય કરતો જાય છે.
એમ પરાજય કરીને ચારિત્રમોહને, આવું ત્યાં ક્યાં કરણ અપૂર્વ ભાવ જે શ્રણ ક્ષેપક તણી કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જે...
અપૂર્વ અવસર મોહ સ્વયંભૂરમણ સમુદ્ર તરી કરી, સ્થિતિ ત્યાં જ્યાં ક્ષીણુમેહ ગુણસ્થાન જે; અંતસમય ત્યાં પૂર્ણ સ્વરૂપ વીતરાગ થઈ, પ્રગટાવું નિજ કેવલજ્ઞાન નિધાન જો...
અપૂર્વ અવસર.” –શ્રીમદ્ રાજચંદ્રજી
વળી આ સામર્થયેગ, સર્વજ્ઞાપણું–સિદ્ધિપદ વગેરેનું સાધન છે, કારણ છે. કારણ કે એનાવડે કરીને વગર વિલંબે, સર્વજ્ઞાણા-કેવલજ્ઞાન વગેરેની સિદ્ધિ થાય છે. પ્રાતિ જ્ઞાનથી
યુક્ત એવા સમયેગથી ક્ષપકશ્રેણું પર ચઢતો ચઢતે આ યેગી, સર્વજ્ઞતાદિનું તે શ્રેણીના અંતે, કેવલજ્ઞાન પામે છે, ને કેવલજ્ઞાન ભાનુને ઉદય થતાં સાધન તે સર્વજ્ઞ-સર્વદશી બને છે. અને પછી આ છેલ્લા દેહનું આયુષ્ય પૂર્ણ
થયે, તે અગી કેવલી-સિદ્ધ થાય છે, “દૈહિક પાત્ર મટી
જાય છે.?
ચાર કર્મ ઘનઘાતી તે વ્યવઓદ જ્યાં, ભવના બીજ તણે આત્યંતિક નાશ જે
સર્વભાવ જ્ઞાતા દછા સહ શુદ્ધતા, કૃતકૃત્ય પ્રભુ વિર્ય અનંત પ્રકાશ જે..અપૂર્વ વેદનીયાદિ ચાર કર્મ વર્તે જહાં, બળી સીંદરીવત આકૃતિ માત્ર જે; તે દેહાયુષ આધીન જેની સ્થિતિ છે, આયુષ પણે મટિયે દૈહિક પાત્ર છે...અપૂર્વ”
–શ્રીમદ્ રાજચંદ્રજી અને કદાચ એમ શંકા થાય કે-આ છઠ્ઠ જ્ઞાન-પ્રતિભ જ્ઞાન' કયાંથી કહ્યું?
તે તો ઘટે નહિં, કારણ કે જ્ઞાન તે પાંચ પ્રકારના જ છે. અને આ પ્રતિભ જ્ઞાન કેવળજ્ઞાન પણ નથી, કારણ કે એ કેવલજ્ઞાન તે સામર્થયેગના કાર્યસંધ્યા જેવું રૂપ-ફળ પરિણામરૂપ છે, કારણ કે કાર્ય બન્ને એક હેય નહિં. માટે
આ પ્રતિભજ્ઞાન શ્રુતજ્ઞાન જ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org