________________
ધમસંન્યાસાગ
(૪૩) બુદ્ધિવાળો હોય, (૫) “મનુષ્યપણું દુર્લભ છે, જન્મ મરણનું કારણ છે, દીક્ષાને સંપદાઓ ચપલ છે, વિષયે દુ:ખના હેતુ છે, સંગમાં વિયોગ છે, અધિકારી પ્રતિક્ષણે મરણ છે, કર્મનો વિપાક દારુણ છે,'- એમ જેણે સંસારનું
નિર્ગુણ પણું–નગુણાપણું, નિઃસારપણું, તુ૭૫ણું જાણ્યું હોય, (૬) તેથી કરીને જ તે સંસારથી જે વિરક્ત થયે હાય, (૭) જેના કષાય અત્યંત કુશ, પાતળા, દૂબળા પડી ગયા હાય-જે મંદકષાયી હોય, (૮) જેનામાં હાસ્ય-તિ-અરતિ વગેરે અ૬૫ હાય, (૯) જે કુતજ્ઞ-કરેલા ઉપકારને, ગુણને જાણવાવાળો કદરદાન હોય, (૧૦) વિનીતવિનયગુણસંપન્ન હય, (૧૧) દીક્ષા લેતાં પહેલાં પણ જે રાજા, મંત્રી અને નગરજનેને બહુમત-માનીતો હોય, જેનું સમાજમાં પણ વજન પડતું હોય એવો પ્રતિષ્ઠિત-માનનીય હેય, (૧૨) અહોહકારી-દેવ, ગુરુ, ધર્મ, રાજ, દેશ, સમાજ વગેરેને જે દ્રોહ કરનાર ન હય, (૧૩) જે કલ્યાણ અંગવાળો–ભદ્રમૂર્તિ હોય, કે જેને દેખતાં જ છાપ પડે કે આ ભત–ભલ-રૂડો જીવ છે, એવો હોય, (૧૪) શ્રાદ્ધ, સમ્યક્ શ્રદ્ધાવંત, શ્રદ્ધાળુ હોય, (૧૫) સ્થિર હેય, ચળવિચળ પરિણમી ન હોય, (૧૬) સમુપપન્ન હોય, એટલે સમ્યક્ પ્રકારે સાગરને શરણે આવેલો-આત્મસમર્પણ કરનાર છે. જેમકે
શું પ્રભુ ચરણ કને ધરૂં, આત્માથી સહુ હીના તે તે પ્રભુએ આપિઓ, વતું ચરણાધીન. આ દેહાદિ આજ થી, વરતે પ્રભુ આધીન;
દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો દીન.” -–શ્રીઆત્મસિદ્ધિ આવા લક્ષણવાળ ન હોય તે જ્ઞાનાગ આરાધે નહિં, અને આવા લક્ષણવાળો હોય તે આરાધ્યા વિના રહે નહિં, એમ શ્રી સર્વદેવનું વચન છે. તેથી આ ઉપર જે કહ્યું તે બધુંય યથાર્થ છે. આમ પ્રવજ્યા સમયે અતાવિક ધર્મસંન્યાસ, અને ક્ષપકશ્રેણીમાં તાત્વિક ધર્મસંન્યાસ હોય છે, એમ સ્પષ્ટ કર્યું
અને આમ ક્ષપકશ્રેણુગત ગીને “બીજા અપૂર્વકરણમાં” આ તાવિક
ધર્મસંન્યાસ નામને સામગ હોય છે. આને અપૂર્વકરણ એટલા બીજી માટે કહેવામાં આવે છે કે તેમાં અપૂર્વ એવું આ પાંચ વસ્તુઓનું અપૂર્વકરણ કરણ-નિર્તન (કરવાપણું) હેય છે -(૧) સ્થિતિઘાત, (૨) રસઘાત,
(૩) ગુણશ્રેણી, (૪) ગુણસંક્રમ, (૫) સ્થિતિબંધ. તે આ પ્રકારે –
(૧-૨) મોટા પ્રમાણુવાળી જ્ઞાનાવરણય વગેરે કર્મની સ્થિતિનું અહીં અપૂર્વ ખંડનવાત કરવામાં આવે છે - છેદ ઉડાવવામાં આવે છે, તથા કર્મોના પ્રચુર રસનું અપૂર્વ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org