________________
ધર્મસંન્યાસયોગ
( ૩૭ ) द्वितीयापूर्वकरणे प्रथमस्तात्त्विको भवेत् । आयोज्यकरणादूर्ध्व, द्वितीय इति तद्विदः॥१०॥ બીજા કરણ અપૂર્વમાં, પહેલો તાત્વિક હોય,
આયેાજ્યકરણની પછી, તજ બીજે જય. ૧૦ અર્થ–બીજા અપૂર્વકરણમાં તાત્વિક એ પ્રથમ બેગ-ધર્મસંન્યાસગ હોય, અને આજ્યકરણથી આગળમાં બીજે યોગ-ગસંન્યાસ યોગ હોય, એમ તેના સાતા-જાણકારો કહે છે.
કૃત્તિ-જ્ઞતીપૂર્વક –બીજા અપવ કરણમાં, ગ્રંથિભેદના કારણરૂપ પહેલા અપૂર્વ કરણના વ્યવચ્છેદ-અપવાદ અર્થે બીજાનું ગ્રહણ કર્યું, કારણ કે પહેલા અપૂર્વકરણમાં પ્રસ્તુત સામર્થયોગની અસિદ્ધિ હોય છે.
અપર્વકરણ” એ તે શુભ એવો અપૂર્વ પરિણામ કહેવાય છે – કે જે અનાદિ સંસારમાં પણ તે ધર્મસ્થાનમાં વર્તતા છવને તેવા પ્રકારે પૂર્વ ઉપ હોતો નથી, અને જેનું ફલ ગ્રંથિભેદ આદિ છે.
તેમાં-આ પ્રથમ અપૂર્વકરણમાં મંથિભેદ તે ફક્ત છે, અને આ ગ્રંથિભેદનું ફલ સમ્યગદર્શન છે. અને સમ્યગદર્શન છે તે પ્રશમ આદિ લિંગ-ચિન્હવાળો આત્મપરિણામ છે. કહ્યું છે કે –“રામ. હનિર્ઘાનુરિત યામિસ્ટિક્ષ તરવાર્થાનં સમથવનમ્ ” –પ્રશમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિયની અભિવ્યક્તિ (પ્રગટ પણું ) એ જેનું લક્ષણ છે, એવું તે સ્વાર્થ શ્રદ્ધાન તે સમ્યગ્ગદર્શન છે. યથાપ્રાધાન્ય-પ્રધાનપણું પ્રમાણે આ ઉપન્યાસ (અનુક્રમે ગોઠવણું) છે, અને તે પશ્ચાનુપૂર્વીથી-ઊલટા ક્રમે સુંદર છે, એમ સમયવિદો-શાસ્ત્રો કહે છે.
અને આ બીજું અપૂર્વકરણ, -કે જે તેવા પ્રકારની કર્મસ્થિતિમાંથી તેવા સંમેય સાગરોપમ વ્યતીત થયે હેાય છે, તે બીજા અપૂર્વકરણમાં શું? તે કે
પ્રથમત્તાત્વિો મત'–પ્રથમ તાત્ત્વિક હોય છે. પ્રથમ એટલે ધર્મસંન્યાસ નામથી ઓળખાતો યોગ તાત્વિક–પારમાર્થિક એ હોય છે. અને એ ક્ષપકશ્રેણુવાળા યોગીને હોય છે, કારણ કે ક્ષાપશમિક એવા ક્ષમા વગેરે ધર્મોની એને નિવૃત્તિ હોય છે. ( ક્ષમા વગેરે ક્ષોપશમરૂપ ભાવોધર્મો દર થઈ ગયા હોય છે, એટલા માટે આ આમ ઉપન્યાસ–રજૂઆત છે.
અતાવિક એ ધર્મસંન્યાસયોગ તે પ્રવજ્યાકાળે પણ હોય છે, કારણ કે પ્રવૃત્તિલક્ષણ ધર્મોને જ્યાં સંન્યાસ-યાગ છે, એવી પ્રવજયા-દીક્ષા જ્ઞાનગની પ્રતિપત્તિરૂપ-અંગીકારરૂપ છે. એટલા માટે જ આ પ્રવજ્યાન ભવવિરક્તને જ અધિકારી કહ્યો છે. કહ્યું છે કે –
સા પ્રદ્યાર્ટ કાર્યશોવર, વિશદજ્ઞાતિગુઢાન્વિત:, શીળાવવામ:, ગત ga
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org