________________
સામય્યયાગ
( ૨૦ )
છે, તેનું નામ સામર્થ્ય યોગ છે. આ યાગ સર્વ ચૈાગમાં ઉત્તમ યાગ છે. આના એ લક્ષણ કહ્યા:—(૧) શાસ્ત્રમાં આના ઉપાય સામાન્યપણે દર્શાય છૅ, (૨) વિશેષપણે તેા શાસ્ર કરતાં પણ આ યાગના વિષય પર છે, “શક્તિના પ્રબલપણાને લીધે. તે આ પ્રકારે—
શાસ્ત્રમાં આ સામ યાગના ઉપાય મતાન્યેા તે છે, પણ તે માત્ર સામાન્યપણે મતાવ્યા છે,-વિશેષપણે નહિં. આમાં શાસ્ત્રનું પ્રયાજન તા માર્ચંદન-દિશાદર્શન પૂરતું છે. જેમ કાઇ વટેમાર્ગુ કોઈ જાણકારને રસ્તા પૂછે, તેા રસ્તા તાવશાસ્ત્રનું સામાન્ય નાર તેને લાંબેથી આંગળી ચીંધીને તે બતાવે છે, પણ તે કાંઇ તેને ઠેઠ માર્ગદર્શન વળાવવા જતા નથી; તેમ શાસ્ત્ર પણ મુમુક્ષુ સામર્થ્ય યાગીને આ યોગ માર્ગમાં ગમન કરવાની સામાન્યથી દિશા સૂઝાડે છે કે-જીએ ! આ આ ઉપાય કરશેા તેા આગળનેા માર્ગ પામશે. પણ તેની સૂચના પ્રમાણે તે માર્ગે ચાલવાનુ’–ગમનના પુરુષાર્થ કરવાનું કામ તેા તે નિ`લ મતિવાળા મુમુક્ષુનું છે. અને તે તેમ કરે છે એટલે જ તે યોગમાર્ગમાં આગળ ને આગળ પ્રયાણ કરતા જાય છે, ઉત્તરાત્તર વધતી આત્મદશાને-ગુણસ્થાનને× પામતા જાય છે.
અને એમ કરતાં કરતાં તે શાસ્ત્રોક્ત મર્યાદાને પણ વટાવી જાય છે, અને વિશેષયી શાસ્ત્રને અગાચર-શાસ્ત્રથી પર એવા વિષયને પામતા પામતા આગળ ધપતા જાય છે. કારણ કે શાસ્ત્ર તેા અમુક હદ સુધી–સામાન્યપણે માર્ગ બતાવે છે કેઆત્મસામર્થ્ય થી ‘ આ ફલાણી દિશાએ ચાલ્યા જાઓ.' પછી વિશેષપણે તે! સામર્થ્ય - પ્રગતિ યેગીએ પાતાના આત્મસામર્થ્યથી જ માર્ગનું સ્વરૂપ જાણી આગળ વધવાનું રહે છે. અને એવા પ્રકારે આગળ વધવાનું સામર્થ્ય-સમર્થ પણું આ યાગીમાં આવી ગયું હાય છે; ચેા-ગગનમાં મુક્તપણે વિદ્વરતારા આ વિહંગમાં એટલું બધું આત્મબલ વૃદ્ધિ પામ્યું હોય છે, કે તે પેાતાની મેળે જ થેચ્છ ઊંચે ઊડવાને સમર્થ થાય છે. એટલે તે સડસડાટ ચેાગમાગે ચાલ્યેા જાય છે; અને તે જેમ જેમ વિશેષે કરીને આગળ જતા જાય છે, તેમ તેમ પેાતાની મેળે જ તેને આગળનેા મા પ્રત્યક્ષ દેખાતા જાય છે; જે માર્ગ લાંખેથી ખરાખર ન્હાતા દેખાતા તે નિકટ આવતાં સાવ સ્પષ્ટ દેખાવા માંડે છે, અને જે માર્ગ પ્રત્યક્ષ આત્માનુભાગમ્યપણે ચેકખેચાકખા દેખાતા હાય, તેમાં પછી આત્મસામર્થ્ય સિવાય બીજી શી સહાયની તેને અપેક્ષા રહે? આમ આવા સમથ યોગીને પ્રત્યક્ષ સાચા માર્ગ મળી ગયા છે, ને સદેહુ છટી ગયા છે, એટલે તે નિભ યપણું-નિ:શ`કપણે -હૃઢ નિશ્ચયપણે, પોતાના જ ધામલથી જ-પેાતાના આત્મજ, યેાગ-પર્વતની એક પછી એક ભૂમિકાએ કૂદાવતા જાય છે, ને એમ ચઢતા
અલથી
Jain Education International
× “વિશા શિતા શાસ્ત્ર ज्ञानयोगं प्रयुञ्जीत तद्विशेषोपलब्धये ॥
જીન્નજીતિ: થિ ।
For Private & Personal Use Only
શ્રી અધ્યાત્મોપનિષદ્
www.jainelibrary.org