________________
શાસ્ત્રોગ
(૨૫) આત્મસ્થિરતા ત્રણ સંક્ષિપ્ત યોગની, મુખ્યપણે તે વત્તે દેહ પર્યત જે
ઘેર પરીષહ કે ઉપસર્ગ ભયે કરી, આવી શકે નહીં તે રિથરતાનો અંત જે.અપૂર્વ સંયમના હેતુથી વેગ પ્રવર્તાના, સ્વરૂપલક્ષે જિન આજ્ઞા આધીન જે
તે પણ ક્ષણ ક્ષણ ઘટતી જતી સ્થિતિમાં, અંતે થાયે નિજ સ્વરૂપમાં લીન જો...અપૂર્વ પંચ વિષયમાં રાગદ્વેષ વિરહિતતા, પંચ પ્રમાદે ન મળે મનનો ક્ષોભ જે,
દ્રવ્ય ક્ષેત્ર ને કાળ ભાવ પ્રતિબંધ વણ, વિચરવું ઉદયાધીન પણ વીતલોભ જે.અપૂર્વ ક્રોધ પ્રત્યે તે વર ક્રોધ સ્વભાવતા, માન પ્રત્યે તો દીનપણાનું માન જે,
માયા પ્રત્યે માયા સાક્ષી ભાવની, લેભ પ્રત્યે નહીં લાભ સમાન જે...અપૂર્વ બહુ ઉપસર્ગકર્તા પ્રત્યે પણ ક્રોધ નહીં, વંદે ચક્રી તથાપિ ન મળે માન જે;
દેહ જાય પણ માયા થાય ન રોમમાં, લેભ નહીં છે પ્રબળ સિદ્ધિ નિદાન જો....અપૂર્વ નગ્નભાવ મુંડભાવ સહ અનાનતા, અદંતધાવન આદિ પરમ પ્રસિદ્ધ છે;
કેશ, મ, નખ, કે અંગે ચંગાર નહીં, દ્રવ્ય-ભાવ સંયમમય નિર્ચથ સિદ્ધ જે....અપૂર્વ શત્રુ મિત્ર પ્રત્યે વતે સમદર્શિતા, માન-અમાને વર્તે તે જ સ્વભાવ જે;
જીવિત કે મરણે નહિં ન્યૂનાધિકતા, ભવે મોક્ષે પણ શુદ્ધ તે સમભાવ જે...અપૂર્વ એકાકી વિચરતો વળી સમશાનમાં, વળી પર્વતમાં વાઘ સિંહ સંગ જે;
અડોલ આસન ને મનમાં નહીં ક્ષોભતા, પરમ મિત્રને જાણે પામ્યા છે. જે અપૂર્વ ઘેર તપશ્ચર્યામાં મનને તાપ નહીં, સરસ અને નહીં મનને પ્રસન્ન ભાવ જે,
રજકણ કે રિદ્ધિ વૈમાનિક દેવની, સર્વે માન્યા પુદ્ગલ એક સ્વભાવ જે....અપૂર્વ એમ પરાજય કરીને ચારિત્રમોહને, આવું ત્યાં જ્યાં કરણ અપૂર્વ ભાવ જે; શ્રેણી ક્ષપકતણ કરીને આરૂઢતા, અનન્ય ચિંતન અતિશય શુદ્ધ સ્વભાવ જે અપૂર્વ
–શ્રીમદ્ રાજચંદ્રજી આમ આ અપ્રમત્ત યોગી ચારિત્રમેહને પરાજય કરવાને માટે યથાશકિતપિતાની સમસ્ત શક્તિ પ્રમાણે પ્રવૃત્ત થાય છે, પરમ આત્મપુરુષાર્થપૂર્વક પ્રમાદશત્રુને સંહાર કરવાને કટિબદ્ધ થાય છે; “ભેઠ બાંધીને”, “રઢ લગાડીને મંડી પડે છે.
અત્રે “યથાશકિત” શબ્દ કહ્યો છે તે સહેતુક કહ્યો છે. યથાશક્તિ એટલે જેવી
શક્તિ હોય તે પ્રમાણે, જૂનાધિક નહિં એમ શક્તિને અનુસરીને. યથાશક્તિ આના બે અર્થ છે: (૧) એક તે પિતાની શક્તિનું ઉલ્લંઘન કરીને, એટલે? શક્તિ ઉપરવટ થઈને, પિતાના ગજા ઉપરાંત ન કરવું તે યથાશક્તિ છે.
અશય અનુષ્ઠાન ન કરવું, અને પોતાના મન-વચન-કાયાની શક્તિ લક્ષમાં રાખી શકાય અનુષ્ઠાન કરવું, એ આ ઉપરથી સૂચવ્યું છે. (૨) બીજો અર્થ એ છે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org