________________
(૨૨),
ગિદષ્ટિસમુચ્ચય તેને તત્વનિર્ણય-તત્વવિનિશ્ચય થાય છે, અને તેથી કરીને તેને સમ્યફ પ્રતીતિવાળી, ખરેખરી ખાત્રીવાળી (Real conviction) અંતરાત્મામાં–હદયમાં ઠસી જાય એવી સચોટ અંતરગ શ્રદ્ધા ઉપજે છે. આનું નામ સંપ્રત્યયાત્મક શ્રદ્ધા છે. અથવા તે આ શ્રદ્ધાને બીજે આણાપ્રધાન પ્રકાર પણ આ શાસ્ત્રોગીને હોય છે.
અમુક પુરુષ આપ્યું છે, વિશ્વાસપાત્ર છે, વિશ્વાસ રાખવા ગ્ય છે, એવા આજ્ઞાપ્રધાન પુરુષપ્રામાણ્યથી–પુરુષપ્રતીતિથી આ શ્રદ્ધા ઉપજે છે. અને તે આપ્ત શ્રદ્ધા પુરુષ તે રાગ-દ્વેષ-મોહ આદિ દોષથી રહિત એ નિર્દોષ નિર્વિકાર
વીતરાગ પુરુષ જ હોઈ શકે, એટલે એવા આપ્ત પુરુષનું વચન પરમ પ્રમાણ છે, પરમ પ્રતીતિ યોગ્ય છે, “તહત્તિ” કરવા યોગ્ય છે, એવી તેને શ્રદ્ધા હોય છે. કારણ કે તે એમ ભાવે છે કે-“વીતરાગે કહેલું તરવ+ સૂક્ષમ છે, હેતુઓથી તે હણી શકાતું નથી, અને તે આજ્ઞા ગ્રાહા (આજ્ઞાથી ગ્રહણ કરવા ગ્ય) છે, કારણ કે વીતરાગ અન્યથા કહે નહિં.” માટે મહારે એ વિતરાગ વચનમાં સંશયનું બીજ પણ ઊગવા દેવું ગ્ય નથી.
“કાળની હીનતાથી, ઉત્તમ જ્ઞાનના વિચછેદ જવાથી, બુદ્ધિની મંદતાથી કે એવા કોઈ અન્ય કારણથી મારા સમજવામાં તે તત્ત્વ આવતું નથી, પરંતુ અહંત ભગવંતે અંશમાત્ર પણ માયાયુક્ત કે અસત્ય કહ્યું નથી જ, કારણ એઓ નિરાગી, ત્યાગ અને નિસ્પૃહી હતા. મૃષા કહેવાનું કંઈ કારણ એમને હતું નહિં. તેમ એ સર્વજ્ઞ, સર્વદશી હેવાથી અજ્ઞાનથી પણ મૃષા કહે નહિં.”
તે પ્રાપ્ત કરવા વચન કોનું સત્ય કેવળ માનવું?
નિર્દોષ નરનું કથન માને તેહ જે અનુભવ્યું.” સંશય બીજ ઉગે નહિં અંદર, જે જિનના કથન અવધારું, રાજય સદા મુજ એ જ મનેરથ, ધાર થશે અપવર્ગ ઉતારું.”
–શ્રીમદ્ રાજચંદ્રપ્રણીત શ્રી મેક્ષમાળા. તે પણ નિશ્ચય રાજચંદ્ર મનને રહ્યો “પ્રભુ આજ્ઞાએ થાશું તે જ સ્વરૂપ જે.અપૂર્વ અવસર.”–શ્રીમદ્ રાજચંદ્રજી “આજ્ઞા આરાધન વિના, કિમ ગુણસિદ્ધિ થાય?” “દાન તપ શીલ વ્રત નાથ આણ વિના,
થઈ બાધક કરે ભવ ઉપાધિ.” દેવચંદ્ર આણામેં ખેલે, ઉત્તમ યુહિ પ્રસિદ્ધ છે.” -શ્રી દેવચંદ્રજી + “જૂથમં વિનો િતવં દેતfમજૈવ દુત્તે. આશાગ્રાહ્ય દિ તત્ ગ્રાહ્ય નાથાવાદિન વિના ” –આલાપપદ્ધતિ. “તમેવ સર્વ નિરાં કિર્દિ પાડ્યું !”
– શ્રી આચારાંગસત્ર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org