________________
( ૧૨ )
શાસ્ત્રયાગનું સ્વરૂપ કથવાની ઇચ્છાથી કહે છે:~ शास्त्रयोगस्त्विह ज्ञेयो यथाशक्त्यप्रमादिनः । श्राद्धस्य तीव्रबोधेन वचसाविकलस्तथा ॥ ४ ॥ જો શ્રાદ્ધ અપ્રમાદીતે, શક્તિ તણે અનુસાર; તીવ્રમેધ યુત શ્રુતથકી, વળી તે અવિકલ ધાર, ૪.
અર્થ:—અને શાસ્રયાગ તા અહીં યથાશક્તિ અપ્રમાદી એવા શ્રાદ્ધને-શ્રદ્ધાવ'તને જાણુવા; અને તે તીવ્ર ખાધવાળા આગમ-વચનવડે કરીને તથા (કાલ આદિની વિકલતા વડે કરીને) અવિકલ અખંડ એવા ડાય છે.
વિવેચન
યોગદદિસમુચ્ચય
શાસ્ત્રયાગ
અહીં ચોગશાસ્રની પરિભાષામાં ખીજા શાસ્રયાગ'નું સ્વરૂપલક્ષણ સ્પષ્ટપણે કહ્યું છે. શાસ્ત્રપ્રધાનયેગ તે શાસ્ત્રયાગ, શાસ્ત્રનું જ્યાં પ્રધાનપણું છે તે શાસ્ત્રચાગ કહેવાય છે. આ શાસ્રયાગમાં આગમજ્ઞાનનું-શ્રુતઞાધનું એટલું બધું તીવ્રપણું–તીક્ષ્ણપણું હાય છે, એટલું બધું પટુત્ર-નિપુણપણું-કુશલપણું હાય છે, કે તે શાસ્ત્રજ્ઞાનવર્ડ કરીને એ અવિકલ-અખંડ હોય છે. અને તેવા શાસ્ત્રપટુપણાને લીધે, સૂક્ષ્મમાં સૂક્ષ્મ અતિચાર દોષનું પણુ અહીં જાણપણું હાય છે, તથા સૂક્ષ્મ ઉપયાગપૂ ક-આત્મજાગૃતિપૂર્વક તે તે દોષ દૂર કરવામાં આવે છે. એટલે જ્ઞાનાચાર, દશ નાચાર, ચારિત્રાચાર, તપાચાર, ને વીયોચાર એ ૫ચ આચારના કાલ, વિનય વગેરે સૂક્ષ્મ પ્રકારનું પણ યથાવત્ ખરાખર પાલન કરવામાં આવે છે. એથી કરીને પણ આ શાસ્રયાગ અવિકલ–અખંડ હોય છે, ખાડખાંપણ વિનાના, નિરતિચાર હાય છે.
વૃત્તિ:-શાસ્ત્રયોજતુ—શાસ્ત્રયોગ તો, શાસ્ત્રપ્રધાનયાગ તે શાશ્વયાગ, એટલે પ્રક્રમથી (ચાલુ વિષયમાં ) ધ’વ્યાપાર જ, તે વળી TMTM-અહીં, યગત ત્રમાં, જ્ઞેયઃ- જાણવા. કોનો ? ધ્રુવા ? તે માટે કહ્યું ચાર્જિ—યથાશક્ત, શક્તિને અનુરૂપ, શક્તિ પ્રમાણે.
અપ્રમાન્તિઃ—અપ્રમાદીના, વિકથા વગેરે પ્રમાદથી રહિતનેા, આનું જ વિશેષણ આપે છે
શ્રાદ્દસ્ય—શ્રાદ્ધને શ્રદ્ધાળુને, તેવા પ્રકારના મેહ દૂર થવાથી સંપ્રત્યયાત્મિક--સમ્યક્ પ્રતીતિવાળી આદિ શ્રદ્ધા ધરાવનારનેા-શ્રદ્દાવ તને.
તીવ્રવોથેનતીવ્રોધવાળા, હેતુભૂત એવા પઢુ-નિપુણુ એધવાળા.
વરસા—ત્રંચનથી, આગમથી, વિષ્ઠઃ--અવિકલ, અખંડ
તથા—તેમ જ કાલ આદિની વિકલતાની અક્ષાધાએ કરીને પણ અવિકલ-અખંડ, કારણ કે અહું ( અકુશળ ) ઢાય તે અતિયાર દેષના જ્ઞાતા-જાણનાર હૈાય નહિ, અતિચાર દેષ જાણે નહિ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org