________________
૩૦
તપસ્વીનું ઉત્કટ પુણ્ય તે ખરું પણ એ તપશ્ચર્યા આવી નિવિકપણે ખબર જ ન પડે કે આમણે આવી ઉગ્ર તપસ્યા કરી હોય; ન કોઈ ચિંતા ઊભી થવા પામી. નિરાબાધ પણે એક સરખા સુખદ દિવસ પસાર થઈ ગયા. એની પાછળ સ્વર્ગસ્થ મહાન ગુરૂદેવે અને શાસનદેવેએ પૂરુ પાડેલું બળ કામ કરી ગયું છે તે ખરેખર આશ્ચર્યજનક બાબત છે.
૧૦૮ ના અંકની ધ્રુવની સંખ્યાને પાર પામ્યા તેનો સર્વત્ર જય જયકાર અને આનંદ આનંદ ફેલાઈ ગયો છે.
અન્તમાં જૈન શાસન જયવંતુ રહે, તપ ગુણને કે ગાજતે રહે અને પારણા પછી શીવ્ર પૂર્વવત્ સ્થિતિને પ્રાપ્ત કરે. સહુ સાવધાન રહે. એ જ પ્રાર્થના અને નમ્ર વિનંતિ
જૈન જયતિ શાસનમ.
જવાહરનગર-ગેરેગાંવ; મુંબઈ
આસો વદ પાંચમ. શાસન પ્રભાવક પૂ. આ. મ. શ્રી વિજય મેરૂમભસૂરીશ્વરજી મ. સા. આદિ.
લી. વિજય દક્ષસૂરિ, વિજય સદ્ગુણસૂરિ આદિની સાદર વંદના અનુવંદના સુખશાતા.