________________
૫૪
બહારગામથી આવનાર સાધર્મિક બંધુઓ તથા બહેનો માટે રસોડું ખોલી ભેજનની પૂરની સવડ કરવામાં આવી હતી અમદાવાદ, સુરત, મુંબઇ, રાજકોટ, પાટણ, વઢવાણ, પાલીતાણા, બુહારી તથા જુદા જુદા ગામેથી પધારી સેંકડે મેમાનોએ આ મહોત્સવને લાભ ઉઠાવ્યો હતો સુરતથી જેન વોલંટીયર કેરનું બેન્ડ પણ બોલાવવાાં આવ્યું હતું. મેમાની સેવા કરવા માટે અત્રેથી બી. જામનગર એશવાલ વોલંટીયર કાર ઉભી કરવામાં આવે હતી, જેનું નેતૃત્વ શેઠ ન્યાલચંદ ટોકરશીભાઈએ સ્વીકાયું હતું. આ શુભ પ્રસંગે વિશેષ ખુશાલીને સ્થાન એટલા માટે મળ્યું હતું, કે ઓશવાલેમાં આજ કેટલાંક વર્ષો થયાં જે ભિન્નતા હતી તે નીકળી જઈને સમગ્ર જ્ઞાતિ એકત્ર થઈ શોભામાં અભિવૃદ્ધિ થઈ હતી. ખાનદાને ખાનદાન કુટુંબો મળી એકત્ર થઈ હાથમાં હાથ મીલાવી જંગી રથયાત્રાના વરઘોડામાં સામેલ થાય એથી વિશેષ બીજી ખુશાલી શી હાઇ શકે? એ સવાલ જ્ઞાતિની ચઢતા દિવસના શુભ શુકનની આ એક ખરેખરી મંગલ અને કલ્યાણકારી નિશાની છે. મંડપ આઠે દિવસે
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com