________________
પર
હતા. વચ્ચે પીઠિકા બાંધી તેના ઉપર પ્રભુજીને પધરાવવામાં આવ્યા હતા. આ પ્રસંગે પાલીતાણાની મોટી ટાળીને ખાસ બોલાવી અષ્ટોત્તરીસ્નાત્ર મહોત્સવને દિવસે એક બાજુ નંદીશ્વરદીપ કે જ્યાં દેવતાદેવીઓ અષ્ટાનિકા મહોત્સવ ઉજવવા દરેક કલાકે જાય છે તે હીપ આલેખવામાં આવ્યો હતો અને બીજી બાજુ શ્રીનવપદજીની વિશાળ રચના રચવામાં આવી હતી. બને રચના લોકેનું ખાસ ધ્યાન ખેંચી રહી હતી. વિવિધ પડવાન્નો અને ઉત્તમ ફળોની પૂજા સામગ્રી અપૂર્વ હતી. ધૂપ તથા દીપકની અખંડ પૂજા તો શરૂઆતથી જ ચાલુ કરેલી હતી. અષ્ટોતરી પૂજામાં દર પૂજાએ એક શ્રીફળ અને એક રૂપીએ એમ ૧૦૮ પૂજા વખતે ૧૦૮ શ્રીફળ અને તેટલાજ રૂપીઆ શેઠ પોપટલાલાભાઈ તરફથી મૂકી પૂજા કરવામાં આવતી હતી. આ પ્રસંગે સુરત નિવાસી બાલાભાઈ અને તેમના સહાયકોને વિધિ વિધાન કરવા માટે ખાસ બોલાવવામાં આવ્યા હતા. મંગલગ્રહની દેખરેખ ઝા. નેમચંદ વીરજીભાઇને સુપ્રત કરવામાં અાવી હતી. સાગરાનંદસૂરીશ્વરજી સપરિવાર જુનાગઢથી
Shree Sudharmaswami Gyanbhandarumararágyanbhandar.com