________________
૫૩
વિહાર કરી શેઠ પોપટલાલભાઈ થી આગ્રહભરી વિનંતિ સ્વી. સરી પધાર્યા હતા તથા પરમ ઉપકારી સાજી શ્રી ગુણમી. જન શિષ્યા સાધ્વીજી શ્રીહંતશ્રીજીમહારાજ પણ તેમના સમુદાય સહિત આગ્રહભરી વિનંતિને માન આપી પધાર્યા હતાં. એટલે કે ચતુર્વિધ સંધનું અપૂર્વ દશ્ય બનવા પામ્યું હતું અને સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકા સર્વે મળીને પૂજાપાદ, પરમે પકારી, પ્રાતઃ રમણીય, સકલશાસ્ત્રજ્ઞા ,શાસનસ્ય, નાના નરેશપ્રતિબોધક, અગમ અખંડ ભાસી આગમવાચનાદ તા. આગામે દ્ધારક આચાર્યદેવ શ્રીમત સાગરાનંદસૂરીશ્વરજી મહારાજની ધર વાહિની, સુધાત્યંદિન સમાર્ગદર્શક વાણીનો લાભ દરરોજ લેતા હતા. તથા બધી ક્રિયાઓ તેઓશ્રીના ઉપદેશાનુસાર કરવામાં આવતી હતી. ભવ્ય જીવોને આ ઉદ્યાનને અંગે ઘણું ઘણું જોવાનું જાણવાનું અને શાસ્ત્રોક્ત પ્રવચન સાંભળવાનું મળતાં તેઓને હર્ષને પ્રકઈ સ્વાભાવિકજ થઈ આવે છે દેખીતું છે. માનુસારી કૂત્વ પામી જાય અને સમકાતિ જ તેનું સમ્યક્ત્વ દઢ અને દઢતર થવાને આ એક ઉત્તમ મેકે હતા.
Shree Sudharmaswami Gyanbhandarkmarzrágyanbhandar.com