________________
૪૮
પણ જેડ્યા હતા. નાની મોટી વિવિધ તપશ્ચર્યાઓ, જ્ઞાનદાન, સામાન્ય વ્રત નિયમે, વિગેરે પોતાના સાથ્વી જીવનની મર્યાદાને અનુસરતે ઉપકાર કરી અનેક આત્માએને ધર્મમાં જોડ્યા હતા. લક્ષ્યબિન્દુ દેવ આત્મ શુદ્ધિનું હોવાથી આશ્રિતને પણ આન્તરિક કષાયાદિને કાપવાની વારવાર પ્રેરણા કરતાં, નવાં કર્મો ન બન્ચાઈ જાય તે માટે જાગ્રત રહેતાં અને અશાતાને ઉદયમાં પણ કર્મની પરિપુતિને વિચાર કરી સમતામાં ઝીલતાં.
બોધ-પ્રકરણે, કર્મગ્રન્થ, બૃહત્સંગ્રહણી, ક્ષેત્રસમાસ, કુલ, સંસ્કૃત પ્રાકૃત ભાષાજ્ઞાન, વિગેરે પ્રકીર્ણક ગ્રન્થને છતાં સચેટ હતે, વારંવાર પરિશીલન સાથે અનુપ્રેક્ષાની શક્તિ સારી હોવાથી તેમાંથી ભાવેને સમજી લેતાં પિતાના આત્માને ઉપકાર કરે તે જ “ધ પિતાને ગણાય, પરને ઉપકાર કરે તે પારકે ગણાય એવી દઢ સમજથી જે જે વાંચતાં વિચારતાં તેને સ્વશક્તિ અનુસાર પિતાના જીવનમાં ઘટાવતાં, યથાશક્ય અમલ પણ કરતાં અને અમને પણ ભણેલું પોતાને ઉપકારક બનાવવાની સતત પ્રેરણા આપતાં. એમની અમારી ઉપરની કૃપાદૃષ્ટિ અતુલ હતી, એ કારણે વારંવાર અણમૂલ હિતશિક્ષાઓ આપ્યા જ કરતાં, એ બધું કેટલું નાંધી શકાય ? એટલું જ પર્યાપ્ત છે કે તેમના ઉપકારને યથાર્થ રૂપે સમજાવવાની અમારામાં શક્તિને જ અભાવ છે.
છેલ્લી અવસ્થા–વિ. સં. ૨૦૧૦નું ચાતુર્માસ પૂર્ણ થયા પછી ઉત્તરોત્તર શરીર અસ્વસ્થ બનતું ગયું અને