________________
૪૭
ગુરૂમહારાજ શ્રી વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજને દનવન્દેન કરવાની ભાવનાથી સાધનદ્વારા અમદાવાદ પધાર્યા અને સં॰ ૨૦૦૯ તથા સં॰ ૨૦૧૦નુ અને અન્તિમ ચાતુર્માસ ત્યાં જ રહ્યાં. વિ॰ સ૦ ૨૦૧૦માં સા॰ જયસેનાશ્રીજી, સા॰ કીર્તિસેનાશ્રીજી, સા॰ મહાનન્દશ્રીજી, સા॰ માર્ગીદયાશ્રીજી અને સા. નિત્યેાદયાશ્રી જીને દીક્ષા આપી તથા વિ॰ સ૦ ૨૦૧૧માં સા જીતસેનાશ્રીજી, સા॰ વિનયજ્ઞાશ્રીજી, સા॰ ચારૂશીલાશ્રીજી, સા॰ ચારૂધર્માશ્રીજી, સા॰ જયપદ્માશ્રીજી, સા॰ મૃગનયનાશ્રીજી, સા॰ બિન્દુપૂર્ણાશ્રીજી, સા જયપૂર્ણાશ્રીજી,સા॰ શીલપૂર્ણાશ્રીજી સા॰ વિમલયશાશ્રીજી સા॰ રેખાશ્રીજી તથા સા॰ જયરેખાશ્રીજીને દીક્ષાઓ આપી. એમ તેમની વિદ્યમાનતામાં દ્વીક્ષિત થયેલા આત્માઓનાં નામ માત્ર અહીં જણાવ્યાં છે. કાલધર્મ પછી પણ એ વમાં આજ સુધી દશેક દીક્ષાઓ થઈ છે. આ બધા મહિમા તેઓના પવિત્ર ચરિત્રના અને પુણ્યપ્રકના જ કહી શકાય. ગુરૂશિષ્યાના સમન્યથી ઓળખી શકાય એ ઉદ્દેશથી ચરિત્રની પછી માત્ર તેમના પરિવારની કાષ્ટકથી નોંધ લીધી છે તે વાંચતાં કાણુ કાનાં શિષ્યાઓ છે તે પણ સમજી શકાશે.
ધમ આરાધના પણ તેઓએ યથાશક સારી કરી કરાવી હતી. ઉપરના સાધ્વી પરિવારથી સહેજ ખ્યાલ આવે તેમ છે કે તેઓએ પેાતાના જીવન કાળમાં દીક્ષાએ આપી હતી તે પ્રમાણમાં અનેક આત્માઓને દેશિવરતિમાં