________________
વિગેરેને દીક્ષાઓ આપી. સં. ૧૯૯૬નું ચાતુર્માસ અમદાવાદ શહેર બહાર જૈન સોસાયટીમાં કર્યું. તે વર્ષે ત્યાં સાતીર્થ શ્રીજી, સાનન્દનશીજી, સાજીતેન્દ્રશ્રીજી અને સારુ મહિમાશ્રીજીને દીક્ષા આપી. વિ. સં. ૧૯૯૭નું ચાતુર્માસ પાલીતાણામાં કર્યું અને તે વર્ષે સા. પ્રિયંકરાશ્રીજી, સા. મલયમભાશ્રીજી, સારા જયપ્રભાશ્રીજી, સા કમળપ્રભાશ્રીજી, સા. ચારૂલતાશ્રીજી, સારા કેવલ્યશ્રીજી, સા. હેમેન્દ્રશ્રાજી અને સા. રૈલોક્યત્રીજીને દીક્ષા આપી. સં. ૧૮માં સા. તરૂશ્રીજી, સાકીતિપ્રભાશ્રી અને સારા હેમપ્ર. ભાશ્રીજીને દીક્ષા આપી અને ચાતુર્માસ ભાવનગરમાં કર્યું. સં. ૧ માં ચાતુર્માસ અમદાવાદ કર્યું અને સાકૈશલ્યાશ્રીજીને તે વર્ષે દીક્ષા આપી. સં. ૨૦૦૦ નું ચાતુર્માસ પણ અમદાવાદ થયું અને તે સાલમાં સારા ચિદાનન્દશ્રીજીને દીક્ષા આપી. વિ. સં. ૨૦૦૧નું ચાતુર્માસ પણ અમદાવાદ રહ્યાં અને તે વર્ષે સારા પૂર્ણ ભદ્રાશ્રીજી, સાધનંજયાશ્રીજી, સા. દીનેન્દ્રશ્રીજી, સાઇન્દિરાથીજી, સા. રતિપ્રભાશ્રીજી, સારા જ્યોતિ પ્રભાશ્રીજી અને સા. પ્રવીણ શ્રીજીને દીક્ષા આપી સં. ૨૦૦૨માં પણ ચાતુર્માસ અમદાવાદ રહ્યાં અને તે વર્ષમાં સાવ જક્ષાશ્રીજી, સા. હિરણ્યશ્રીજી, સાવ જયલમીશ્રીઓને તથા સા૦ જયવતાશ્રીજીને દીક્ષાઓ આપી સં. ૨૦૦૩માં વિહાર કરી ચાતુર્માસ છાણમાં કર્યું અને તે વર્ષે સાદેવાંગનાશ્રીજી, સાચન્દ્રયશા