________________
૨૮
ચાસ જાણવામાં આવતી નથી. માટે નજીકમાં રહેલા મૃત્યુને સમજીને મનુષ્યાએ ધર્મનું આચરણ કરવુ.
મનુષ્યેાના હૃદયને આકર્ષવાની શક્તિ માનવજાતિમાં જ રહેલી હેાય છે. મનુષ્યેાના જીવિત સ‘બધી જે ક ઇ વિશેષ અનુભવ, આનંદ, પ્રેમ શાક, શૌય કે ચાતુર્યાં. દ્વિકના પ્રસગને લઈને મનુષ્યેાનાં હૃદય અન્ય કરતાં અધિક ખેંચાય છે. કારણ કે કાઈ પણ ગુણપેક્ષી માનવાનાં હૃદય તેવા પુરુષાના ગુણાવલેાનમાં વિશેષ આન માને છે.
તેમજ દરેકનું લક્ષ્ય ન્યૂનાધિક અંશે અન્ય માણુસેાના આચાર તરફ દારાયેલુ હાય છે. તેથીજ અધિકાધિક પુસ્તકાના વાચન દ્વારા મનુષ્યેાનાં મન વિશેષ અનુભવના પ્રસગમાં આવે છે.
એટલે ઉત્તરાત્તર વિશેષ પ્રમાણમાં મનુષ્યેાના સબંધ જેમ જેમ અન્યની સાથે વધતા જાય છે, તેમ તેમ તેમના હૃદયની ઉદારતા બહુ ખીલતી જાય છે અને *રૂા, મૈત્રી અને પ્રેમભાવ વિગેરે ગુણાની ખીલવણી વસ'તની માફક મનાહારી નીવડે છે.
આવાં આંતરિક કારણેાની અપેક્ષાથી જીવનચરિત્રા વાંચવામાં મનુષ્યેાની ઉત્કંઠા વિશેષતાએ રહે છે અને તે કારણને લીધે જ કથાવાર્તાઓની ચાપડીઓના ગ્રાહકે વિશેષ પ્રમાણમાં જોવામાં આવે છે.