________________
s
રાઈ જાય છે, અને તે સમયે કઈ કેઈની શેધ લેવા ઉભા રહેતા નથી.
સગાસંબંધીઓ સંસારયાત્રામાં સ્નેહસંબંધ વડે સુખદુઃખ ભેગવતાં છતાં પરસ્પરની મદદ માટે એકઠાં થયેલાં છે. પરંતુ મરણાંત સમયે જ્યારે તેઓ છુટાં પડે છે ત્યારે પોતપોતાના કર્માનુસાર ભિન્ન ભિન્ન ગતિમાં ચાલ્યાં જાય છે. | માટે પોતાના સંબંધીઓથી અથવા અન્ય પ્રતીતિથી નિરપેક્ષ થઈ મુમુક્ષુજનેએ મેહદશાને ત્યાગ કરી સમજવું જોઈએ કે, સંસારજાળમાંથી મુક્ત થયા સિવાય મોક્ષનગરને માર્ગ દુર્લભ છે.
વળી આ સંસારવાસ તે અનિત્ય છે, જીવનની સ્થિરતા કેટલી છે ? તે જ્ઞાની સિવાય અન્ય કઈ જાણ શકતા નથી અને પ્રાપ્ત થયેલા મરણને હઠાવવાને કઈ શક્તિમાન નથી. | માટે જ્યાં સુધી આત્મસત્તા સંબંધિત હોય, તેટલામાં ધર્મસાધન કરી લેવા ચૂકવું નહીં કારણ કે – अद्य वाब्दशतान्ते वा, मृत्यु प्राणिनां ध्रुवम् । गृहीतइव केशेषु, मृत्युना धर्ममाचरेत् ॥१॥
કે આ જગતની અંદર જન્મેલા પ્રાણીઓનું મરણ તે અવશ્ય થવાનું છે, પરંતુ આજે અથવા સે વર્ષ પુરા થએ અથવા કઈ પણ મધ્ય સમયમાં તે વાત