Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી વદિg સૂત્રથી શિષ્યને ઉપદિશે છે તેથી ઉપાધ્યાય કહેવાય છે. ૧. (આવશ્યકસૂત્ર મલયગીરિ દ્વિતીયખંડે. ).
અથવા વાધાન-સમીપે આવીને સૂત્રનો અર્થ મેળવ્ય-એકઠો કર્યો, તે ઉપાધ-સંનિધિ જ્ઞાનને ઉત્તમ ખજાને, તે ખજાનાની સાથે અથવા તે ખજાનામાં જેઓ પાસેથી શ્રતની આવક છે-લાભ છે. તે ઉપાધ્યાય કહેવાય છે. એટલે કે-જેઓની સમીપે આવીને એકઠા કરેલા જ્ઞાન–ખજાનામાં જેઓ પાસેથી વૃદ્ધિ કરાય છે તે ઉપાધ્યાય કહેવાય છે. અથવા સાધનો અથે પ્રસ્તાવથી “વિશેષણ” અર્થમાં લઈએ, તે “જે (જ્ઞાની–પ્રવર્તકગણિ વિગેરે) શોભનીય ઉપાધિને જેઓ પાસેથી લાભ છે, તે ઉપાધ્યાય કહેવાય છે. અથવા ઉપાધિ એ જ જ્ઞાનભંડાર, અને તે જ્ઞાનભંડાર એ જ “ગાય” –એટલે (તે આવક, ભાગ્યથી પ્રાપ્ત થવા સ્વરૂપ હોવાથી તે આવક જ) ઈષ્ટફલ, આ ઈફલને ઈષ્ટફલો સમૂહ સમજવો. કારણ કે ઈષ્ટફલની માફક ઈફલને સમૂહ પણ તે ભાગ્યરૂપ હેતુપણાવાળો જ છે. એટલે કે-જેઓ પાસેથી ઈષ્ટફલના સમૂહ રૂપ જ્ઞાનભંડાર પ્રાપ્ત થાય છે, તે ઉપાધ્યાય કહેવાય છે.
અથવા આધિરમનની પીડા. તે મનની પીડાને “બાય'.—લાભ, તે વાધ્યાય કહેવાય. અથવા “ધ” શબ્દની આદિમાં જે “ર” સૂચક “ઉ” છે, તે 7 ને નિષેધ અર્થમાં ન, લેતાં કુત્સિત-કુ” અર્થ માં લેવાનો હોવાથી કુબુદ્ધિને “ગાય”=લાભ તે રૂ૫ અધ્યાય કહેવાય. અથવા તે અધ્યાય શબ્દ બનાવવામાં ચિંતા અર્થવાળા “બૈ” ધાતુને પ્રગ કરવાથી અને તે “શૈધાતુને ગળે કરતાં તે વચ્ચે શબ્દમાંના પહેલા “ર” સૂચક “ક”નું કુત્સિત અર્થપણું જ હેવાથી–તે “ર” ને કુત્સિત અર્થમાં જ લેવાનું હોવાથી તે ને. અર્થ “સુર” થાય છે, તે દુર્ગાનરૂપ અધ્યાય કહેવાય. એ પ્રમાણે ઉપર જણાવ્યા મુજબનો આધ્યાય અથવા અધ્યાય જેથી નાશ પામે છે, તે ઉપાધ્યાય કહેવાય. આવા ઉત્તમ ચેથા પરમેષ્ઠી ઉપાધ્યાય ભગવંતોને નમસ્કાર થાઓ. ચોથા પરમેષ્ટીપદે વિરાજીત આ ઉપાધ્યાય ભગવંતેને વિષે નમરકારપણું તેથી છે કે સુસંપ્રદાયથી આવેલ સૂત્ર અને અથરૂપ જિનવચનને તેઓ સૂત્રોક્ત વિનયપૂર્વક ભણાવવા વડે ભવ્યજનના ઉપકારી છે.
હવે આ નવકાર મહામંત્રમાંની અંતિમ પરમેષ્ઠીરૂપ પાંચમી બળ છે pr ” સંપદાનો અર્થ જણાવે છે. જ્ઞાન આદિ શક્તિઓ વડે જેઓ મિક્ષને સાધી રહ્યા છે, તે સાધુ કહેવાય છે. અથવા જગતભરના પ્રાણીઓને વિષે જેઓ, સમપણું-સમભાવ ધરાવે છે– ચિંતવે છે, તે નિરૂક્તિન્યાયથી આત્મા, સાધુ કહેવાય છે. અર્થાત્ એ આત્મા ભાવસાધુ કહેવાય છે. કહ્યું છે કે:निव्वाणसाहए जोए जम्हा साहेति साहुणो॥ समा य सव्वभूएसु तम्हा ते भावसाहुणो ॥१॥
અર્થ:-“નિર્વાણ સાધી આપનારા વેગોને સાધે છે, તેથી સાધુ કહેવાય છે અને સર્વ પ્રાણીઓને વિષે સમભાવે વર્તે છે, તેથી તેઓ ભાવસાધુ કહેવાય છે. અથવા સંયમ કર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org