Book Title: Shraddh Pratikraman Vandittu Sutra
Author(s): Shrutsthavir Maharshi, Hanssagar
Publisher: Motichand Dipchand G Bhavnagar
View full book text
________________
શ્રી દત્તુસ્ત્ર
અથવા તા ભવ્યજનાએ મેળવવા યોગ્ય ગુણુસમૂહપણાથી જેઓ પ્રખ્યાત છે, તે સિદ્ધ ભગવંતા કહેવાય છે. સિદ્ધના આ દરેક રીતે ખતાવેલ અર્થની પુષ્ટિમાં શાસ્ત્ર વાકય છે કેमातं सितं येन पुराणकर्म, यो वा गतो निर्वृतिमूर्ध्न । ख्यातोऽनुशास्ता परिनिष्ठितार्थो, यः सोऽस्तु सिद्धः कृतमङ्गलो मे ॥ १ ॥
અ:-જેણે અનાદિનું એકઠુ કરેલ જીવું–દી કાલીન કર્મ બાળીને ભસ્મસાત્ કર્યું છે, અથવા જે માક્ષરૂપી મહેલના શીખરે જઇ પહોંચ્યા છે, અથવા જેઓ ભવ્રજનાએ ગુણ મેળવવાના સ્થાન તરીકે પ્રસિદ્ધ છે, અથવા જેએ શાસ્ત્રની શીક્ષા આપીને કાયમની મંગલ સ્વરૂપતાને ભજનારા છે, અથવા જે સમાસાર્થા છે, તે સિદ્ધ ભગવંત મને મંગલિકને અર્થે થાઓ, ॥ ૧ ॥ આવા અનુપમ સિદ્ધ ભગવંત હાવાને લીધે નમસ્કારને ચેગ્ય હાવાથી તેવા સિદ્ધ ભગવાને નમસ્કાર થાએ. ॥ ૨ ॥
આ સિદ્ધ ભગવાને વિષે નમસ્કરણીયતા તે છે કે-દ્ધિ જ નાશ નહિં પામનારા અનન્તજ્ઞાન-અનન્તદર્શન-અનન્ત સુખ અને અનન્તવીર્ય રૂપ' જે અનન્તગુણુ ચતુષ્ક છે, તે ગુણા પોતાના વિષયમાં પ્રમાદના પ્રકર્ષ ઉપજાવવા વડે ભવ્યજના માટે અત્યંત ઉપકારના હેતુત્વભૂત છે. અર્થાત્ શ્રી સિદ્ધ ભગવંતામાં રહેલ તે અનંતગુણુચતુષ્ટ, ભવ્યજનાને આત્મ ગુણુ વિષયમાં અત્યંત પ્રમેાદ ઉપજાવવા રૂપ દૃઢ આલંબન તરીકે ઉપકારી છે, અને તેથી જ સિદ્ધ ભગવંતા ભવ્યાત્માઓને નમસ્કરણીય છે-નમસ્કાર કરવાને ચેાગ્ય છે.
હવે નવકાર મહામંત્રમાંની ત્રીજી ‘ળમા આયરિયાળ ’સૌંપદાનો અર્થ જણાવે છે. તેમાં • આ '= આચાર્ય પ્રત્યે કરવા ઘટતા વિનયરૂપ મર્યાદા—તે મર્યાદા વડે ' પર્યન્તે-સેન્તે = આચાર્ય મહારાજ શ્રી જિનશાસનને વિષે અર્થથી ઉપદેશ આપનારા હાઈને શ્રી સંધ પર મહાન્ ઉપકાર કરનારા હોવાથી તે ઉપદેશની ભાવનાવાળા સાધુ-સાધ્વી શ્રાવક-શ્રાવિકા રૂપ શ્રી ચતુર્વિધ સંઘ દ્વારા જેએ સેવાય છે, તે અર્થ પ્રમાણે આચાર્ય મહારાજ જાણુવા. કહ્યું છે કેઃ—
सुत्तत्थविऊ लक्खणजुत्तो गच्छस्त मेढीभूओ अ । गणतत्तिविष्यमुक्को अत्थं वाएइ आयरिओ ॥१॥
અર્થ :–સૂત્ર અને અના જાણુ, આચાર્ય સંબંધીની છત્રોશ છત્રીશી લક્ષણે યુક્ત, ગચ્છ ના આધારભૂત અને (પ્રથમ ગણુની સારસંભાળ કરી લેવા રૂપ ૠણુથી મુક્ત અનેલા–કૃતકૃત્ય બનેલા હાવાથી આચાર્ય બન્યા પછીથી) ગણુની સારસંભાળથી અત્યંત છૂટા થએલા એવા આચાર્ય મહારાજ ઉપદેશમાં સૂત્ર નહિ; પરંતુ કેવલ અર્થ જ વાંચે છે–કહે છે-ઉપદિશે છે. ॥ ૧॥ અથવા-‘ આવો '=જ્ઞાનચાર આદિ પાંચ પ્રકારે છે, તેના પાલન કરનારા: એ અર્થથી આચાર્ય મહારાજ સમજવા, અથવા તે આચારને અર્ધ આ પ્રમાણે સમજવે. “ આા-મોવાયાં,-શાસ્ત્રોક્ત જે મર્યાદા છે તે મર્યાદા વડે · ચાર: ' એટલે વિહારશાસ્રોક્ત
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org