________________
જિનશાસનરત્ન શ્રી પ્રિયદર્શનાશ્રીજીએ પ્રસંગોચિત વક્તવ્ય કરીને પૃ. મહારાજશ્રી પુણ્યવિજયજીને પિતાની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. મુંબઈના શ્રી વીરવાડિયાએ પુણ્યવિજયજી મહારાજને અંજલિ આપીને રાધનપુરના સંઘ વતી આચાર્ય શ્રીને રાધનપુર પધારવા વિનંતી કરી હતી. આ પ્રસંગે પાટણ શ્રી સંઘના ભાઈએએ પણ આચાર્યશ્રીને પાટણ થઈને આગળ પધારવા વિનંતી કરી હતી. આચાર્યશ્રીએ આ બન્ને વિનંતીઓનો સ્વીકાર કર્યો, તેથી સો ખૂબ રાજી થયા,
શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ સંદેશાઓની રજુઆત કરી મહારાજશ્રીને ભવ્ય અંજલિ આપી હતી. તેમ જ શ્રદ્ધાંજલિ વિશેષાંકની વીગતે આપી હતી. શેઠ શ્રી મિશ્રીમલજીએ આચાર્ય શ્રી અમદાવાદ પધાર્યા તે માટે પિતાને આનંદ વ્યકત કર્યો. તેમણે શેઠશ્રી આત્મારામ ભેગીલાલ સુતરિયાને પરિચય આપીને એમને શ્રદ્ધાંજલિ વિશેષાંકનું પ્રકાશન જાહેર કરવા વિનંતી કરી હતી.
અમદાવાદના જૈન અગ્રણી અને શેઠ આણંદજી કલ્યાણજીની પેઢીના વહીવટદાર પ્રતિનિધિ શ્રી આત્મારામભાઈ સુતરિયાએ વિશેષાંકનું પ્રકાશન જાહેર કરીને એ ગ્રંથ પૂ. આચાર્યશ્રીને અર્પણ કર્યો હતે પિતાના વડતવ્યમાં તેમણે જણાગ્યું કે પૂજ્ય આગમ પ્રભાકર મુનિશ્રી પૂણ્યવિજયજી મહારાજ અમદાવાદમાં લુણાવાડાના ઉપાશ્રયમાં લાંબે વખત રહેલ હોવાથી મને તેઓશ્રીના જ્ઞાનને અનુપમ લાભ મળે હતું તે જણાવીને મહરાજશ્રીને હાદિક અંજલિ આપી હતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org