________________
૧૯૨
જિનશાસનરત
શ્રી જિનશાસન રત્ન શ્રી વિજય સમુદ્રસૂરીશ્વરજી મહારાજ, પૂ-માચાર્ય શ્રી ઈન્દ્રદિન સૂરીજી તથા મુનિમ’ડળ ૨૯-૧-૭૭ના રાજ સામાના પધાર્યાં જે સ્થાનમાં પ'જામ કેસરી યુગવીર આચાર્ય શ્રી વિજ્યુવલ્રભસૂરીશ્વરજી એ અનેક કષ્ટો સહન કરીને ૭૨ વષઁ પહેલાં શ્રી સંઘરુપી ફૂલ વાડીનું સિંચન કર્યું હતુ ત્યાં આજે તેઓશ્રીના પટ્ટ ધર, ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિયસમુદ્રસૂરીશ્વરજીની શૈાભા યાત્રા શાહી ઠાઠથી નીકળી રહી હતી.
અપેારના ૧૧ વાગે શેાભા યાત્રા—જૈનમદિર, જૈન સ્ટ્રીટથી શરૂ થઈ જૂલુસમાં ઢોલ-નગારાં ધ્વજા પતાકાઓ ત્રણ જુદી એન્ડ પાટી આ જૈન ધ્વજ સાથે ઘેાડે સ્વાર, શ્રી વિજયાનઃસૂરીશ્વરજીના પૂરા કદના ફોટા, પુજામ-કેસરી શ્રી વિજયવલ્લુભ સૂરીશ્વરજીના લાઈફ સાઇઝ ફોટો, હાથી અને સિહુવાળા રથમાં શ્રી ગૌતમ સ્વામીની ભવ્ય પ્રતિમા, તથા બીજા રથમાં ભગકુથુનાથજીની અતિ મનેાહર અને પ્રભાવક પ્રતિમાસામાના મહિલામ`ડળની ભજન મંડળી તથા સ્થાનીક અને બહારથી આવેલ શ્રી સંધાના ભાઇબહેનેા ધીમે ધીમે ચાલી રહ્યા હતા.
આખું શહેર સુ ંદર રીતે શણગારવામાં આવ્યું હતું. ઝુલુસ નગરની મુખ્ય સડક પર પહેાંચ્યુ કે તુરત જ હવાઈ જહાજ પરથી એક કલાક સુધી વાર વાર પુષ્પવૃષ્ટિ થયા કરી તેમ જ નચર ઉપર ગુરૂદેવના આગમન અને અભિનંદનના હેન્ડખીલા નાખવામાં આવ્યા હતાં હવાઈ જહાજે ઝૂકીને ગુરૂદેવને સલામી આપી ત્યારે ખાનગરની ગલી ગલીમાં ‘સમુદ્ર વિજયકી જયજયકાર'ના અવાજોથી વાતાવરણ ગૂ ́જી ઊઠયુ', દાદા શ્રી કુ ંથુનાથ ભગવાનને સલામી આપીને હવાઈ જહાજ ઉપડી ગયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org