________________
૩૩૩
આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મને પોતાના માનીશ્રી સધ આનંદ
મનાવશે.
જિનશાસનરત્ન
માળની એલીની ઉપજના પ્રશ્ને આપણા ચરિત્ર નાયકે નિણૅય આપવાના હતા. સમયની મર્યાદા હતી. આવા સમયે આ ચરિત્ર નાયકે તપસ્વીઓને પોતાની માળની એલીની ઉપજ સાધારણમાં લઇ જવી કે દેવદ્રવ્યમાં તે સૌની ઇચ્છા ઉપર છેડયું. ૧૮૯ તપસ્વીઓએ માળની ઉપજ સાધારણમાં લઈ જવા ઈચ્છા બતાવી, જયારે ફત ૧૨ તપસ્વીઓએ માળની ઉપજ દેવદ્રવ્યમાં આપવાની ઈચ્છા પ્રશિ` કરી હતી. ચરિત્રનાયકે ગુરૂદેવના પગલે કલુષિતતા થતા વાતાવરણને આ રીતે નિય આપી અટકાવેલ હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org