Book Title: Samudrasuriji Jivan Prabha Part 2
Author(s): Fulchand Doshi
Publisher: Atmanand Jain Sabha

Previous | Next

Page 386
________________ જિનશાસનરત્ન ૩૩૭ આપણા સંબંધ સ્થાપિત થાય અને છેલ્લી અવસ્થામાં મધુર સંબંધ બની રહે એવી ઇચ્છા છે. ભૂલી જાવા અને માફ કરશ.' એ જિનશાસનરત્નનું સુત્ર હતું. વિતવ્યતાને કારણે આચાર્ય શ્રી વિજય પૂર્ણાનસુરિજી એ આપણા ચરિત્રનાયકના મેળાપ કે પત્રવ્યવહાર બંધ કરેલ, આમ છતાં આચા *શ્રી વિજયસમુદ્રસુરિક ક્ષુબ્ધ થયા ન હતા. તેઓ સાચા ગુરૂના સાચા પટ્ટધર હતા. ક્ષમાસિંધુ આ એક જવલંત ઉદાહરણ છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 384 385 386 387 388 389 390 391 392 393 394