Book Title: Samudrasuriji Jivan Prabha Part 2
Author(s): Fulchand Doshi
Publisher: Atmanand Jain Sabha

Previous | Next

Page 394
________________ આચાર્યપદને મહિમા આ સમગ્ર વિશ્વમાં સૂર્ય સમાન જો કોઈ હોય તો તે તીર્થ'કરદે જ છે, કારણ કે તેઓએ કેવળ જ્ઞાનરૂપી મહાન તેજથી જ્ઞાનરૂપી પ્રકાશ પાથરીને જગતમાં રહેલા મેહરૂપી અધકારને દૂર કર્યું. તે તીર્થકર ભગવંતાના નિર્વાણ પછી જગતમાં ફેલાયેલા મેહરૂપી અંધકારને દૂર કરવાનું કાર્ય, પૂર્ણ દીપકની ઉપમાને પ્રાપ્ત કરનારા આચાર્ય ભગવંતોએ કર્યું છે. તે આચાર્ય મહારાજે પ્રાણીઓના આત્મજ્ઞાનના ઉદયનો વિસ્તાર કરનાર થાઓ ! અર્થાત જૈન શાસનની પ્રભાવના કરનારા તે આચાર્ય ભગવન્તો મનુષ્યને આત્મજ્ઞાનની પ્રાપ્તિ થાય તેવા પ્રયત્ન કરનારા થાઓ ! આચાર દિનકર E F T F T F F સે વા તિ છે એ તે મારી સેવાની સાક્ષાતમૂર્તિ છે. તેમના મન, વચન અને કાયામાં રાત-દિવસ મારી સેવા–મારૂ કાય-મારા પત્રો મારી ગોચરી–મારી તબીયત, મારી પ્રકૃતિ અને મારા જીવનની પળપળની ચિંતા કૂટકટ ભરી પડી છે. તે મારા રહસ્યમંત્રીનું કામ કરી રહયા છે. તેમના રોમ રોમમાં ગુરૂભકિત અને શ્વાસે શ્વાસમાં ગુરૂની ભાવનાઓની પૂર્તિની ભાવના ભરેલી છે. - વિજય વલ્લભસૂરિજી કકકકક કકક કકકe3ee - 2 વિકટર પ્રિન્ટર્સ, કાંદીવલી (વેસ્ટ), મુંબઈ-૪૦૦ 06 7. Sain Education International For Private & Personal Use Only weerg

Loading...

Page Navigation
1 ... 392 393 394