________________
જિનશાસનરત્ન
૨ કપ
વધુમાં આપણા ચરિત્ર નાયકે પૂજય આચાર્ય શ્રી વિજય ધર્મ સૂરિજીએ મુંબઈમાં સમાજ ઉત્કર્ષના કાર્યોમાં જે પ્રેરણા આપી રહ્યા છે, તેની પ્રશંસા કરતા કહેલ કે, “અહિં બેઠેલા આચાર્ય શ્રી ધર્મ - સુરિજીએ મુંબઈમાં કેવાં કેવાં સમાજ ઉત્કર્ષના કાર્યો કર્યા છે, તેઓએ
જે કાર્યો કર્યા છે, તે માટે જૈન સમાજે આચાર્યશ્રીનું અભિવાનદ કરવું ઘટે. અમારા ગુરૂદેવ યુગવીર આચાર્યશ્રીની જેમ આચાર્યશ્રી વિજયધર્મસુરિજી સાધર્મિકેના કલ્યાણ માટે કાર્ય કરી રહ્યા છે, જે ગૌરવપ્રદ બાબત છે.”
- જિનશાસનરત્નમાં બીજા સમુદાયના આચાર્ય પ્રત્યે કેટલે ઉંચો. ભક્તિ ભાવ હતા અને શિક્ષક માટે કેટલું માન હતું તેને આ પ્રેરક પ્રસંગ છે.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org