________________
જિનશાસનરન
વ્યાજમાંથી સાઘર્મિક ભકિત કરવાનું નકકી કરેલ તે મુજબ આ ચેાજના આજે પણ ચાલે છે.
૩૪૧
એ પછી સવત ૨૦૨૬માં આચાર્ય શ્રી મુંબઇમાં આવ્યા અને તપસ્વીએ ૭૧ ઉપવાસ કરવાની ભાવનાથી ઉપવાસ ચાલુ કર્યો અને તબીયત બગડતા આચાર્યશ્રીની આજ્ઞાથી ૬૫ ઉપવાસે પારણુ કરેલ પણ તા. ૧૨-૯-૧૯૭૦ના છેવટ તપસ્વી મુનિશ્રી કાળધર્મ પામ્યા હતા.
તપસ્વીની કાયમી યાદગીરી રાખવા માટે સ્મારક ફંડ ૭૧ હુન્નરની રકમનુ થયેલ, આ રકમ ગોડીજી દેરાસરને અપી હતી અને અત્રે ચાલતી પાઠશાળા સાથે નામ જોડી “મહાતપસ્વી મુનિશ્રી અનેકાન્ત વિજયજી જૈન પાઠશાળા' નામ રાખી તેમને યોગ્ય સુખના શ્રી દેવસુર જૈન સંઘે અંજલિ અર્પેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org