________________
જિનશાસનરત્ન
૩૧
કાળના પ્રવાહને સમજનાર આચાર્યશ્રી
દ્રવ્ય, ક્ષેત્ર, મળ ભાવની અસર એક યા બીજરૂપે વ્યકિત અને સમાજ ઉપર થયા વિના રહેતી નથી. આ રીતે આચાર્યશ્રી કાળના પ્રવાહના પૂરા જ્ઞાતા હતા. શ્રમણ સંસ્થા સમાજથી જુદી નથી એમ આપણું ચરિત્રનાયક જોઈ શક્યા હતા અને સમાજના વિકાસમાં જૈન સંસ્કૃતિની ઉજજવળતા છે.
ધાર્મિક કેળવણીની સાથે સાથે વ્યવહારિક કેળવણીને પ્રોત્સાહિત કરવા માટે સ્થપાયેલ શ્રી મહાવીર જૈન વિદ્યાલયથી માંડીને અનેકવિધ બેડગે, સ્કુલો અને કોલેજોને પ્રેરણાબળ આપી આર્થિક રીતે પગભર કરવા ફડે કરાવી આપેલ છે. - બિન સાંપ્રદાયિક લેકશાહીમાં જેને માત્ર સાંપ્રદાયિક હેતુઓ અને વાડાઓ બાંધી બેસી રહે તે ગ્ય નથી એમ તેઓશ્રી સમજ્યા હતા અને પિતાના સમુદાયના દરેક સાધુ-સાધ્વીજીને અન્ય ધમીઓમાંથી સારૂં ગ્રહણ કરવા પ્રેરણા આપતા અને જરૂર પડે હિન્દુઓને મુસ્લિમોને ઉપદેશ આપવા તેઓના સ્થાનમાં મોક્લતા અને પિતે પણ જતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org