________________
૩ ૩૦
જિનશાસનન
ધડતર
જિનશાસનરત્ન આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજીના જીવનમાં યુગવીર આચાર્યશ્રીની અને સમકાલીન સંજોગોની પરસ્પર સંમિશ્રિત અસર નિહાળવા મળે છે. યુગવીર આચાર્યશ્રીના કાળધર્મ પછી તેઓને શિરે સમુદાયની જવાબદારી આવતા આચાર્યશ્રીનું ઘડતર થયું..
પૂજય આચાર્યશ્રી વિજયવલ્લભસૂરિજી પિતાના જીવનકાળ દરમિયાન જે સુધારાઓ માટે અને સમાજ ઉત્કર્ષ માટે ઝઝુમ્યા એ સુધારાઓ તથા સમાજ ઉત્કર્ષ માટે જિનશાસનરને સિદ્ધાંત અને વ્યવહારના સ્વરૂપમાં સ્વીકારાય તેવા પ્રયત્ન ચાલુ રાખેલ હતા.
યુગવીર આચાર્ય મહારાજે વહાવેલા સાંસ્કૃતિક પ્રવાહોની વ્યાપક અસર હેઠળ આચાર્યશ્રી વિજય સમુસૂરિજી એ જ્ઞાન પ્રચારની પ્રેરણા ઝીલી અને જ્ઞાન પ્રચારને પિતાનું આજીવન કૃત્ય ગણી એ માટે જીવનના અંતકાળ સુધી ઝઝુમ્યા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org