________________
જિનશાસનરત્ન
ગુરૂદેવના
પગલે
જિનશાસન રત્નના જીવનનો વિચાર કરતા એમના છેક ઊગતી ઊંમરના સમયથી યુગવીર આચાર્યાશ્રીની સાથે, કાયાની છાયા એકરૂપ બની જાય, એ રીતે એકરૂપ બની ગયા એમના અધૂરા કાર્ય પૂર્ણ કરવા અને વાવેલા છેડને નવ પલ્લવિત અનાવી રાખવાનું કાર્ય કરતા રહ્યા હતા. યુગવીર આચા શ્રીએ ઠેર ઠેર સરસ્વતી મંદીરેશ ઊભા કર્યા અને પંજાબ સધન શ્રધ્ધા અને ધમ ભાવનાને ટકાવી રાખી હતી.
૩૨૯
Jain Education International
તે જ રીતે આપણા ચિરત્ર નાયકે ખંત, ધીરજ ચીવટ અને ઉત્સાહુથી પંજાબ શ્રી સાંધની સાચવણી કરી હતી અને સરસ્વતી દિાનો લાભ લેતાં બાલ–યુવા પેઢીમાં જૈન ધર્માંના સ ંસ્કારો ટકી રહે તેવા પ્રયત્નો અવિરત ચાલુ રાખ્યા હતા. આ દ્રષ્ટિએ વિચારતા એમ લાગ્યા વગર્ નથા રહેતુ કે સ્વર્ગસ્થ આચાર્ય શ્રીએ સમાજ ઉની નાની કે મોટી રચનાત્મક કાર્યાવાહી કરવા ગુરૂદેવના પગલે ચાલવા જિંદગીના છેલ્લા શ્વાસ સુધી પ્રયત્નશીલ રહ્યા હતા.
For Private & Personal Use Only
સાથે જેમ
હતાં અને
www.jainelibrary.org