________________
જિનશાસનરત્ન આચાર્યશ્રી વિજયસમુસૂરિશ્વરજી
મહારાજનું સમાધિ મંદિર - જેઠ વદ આઠમ (વૈશાખ વદી ૮)ને દિવસ મુરાદાબાદ ના ઇતિહાસમાં અવિસ્મરણીય રહેશે. આજ દિવસે આપણા ચરિત્ર નાયક જિનશાસનરત્ન જૈનાચાર્ય શ્રીમદ્ વિજયસમુદ્ર સૂરીશ્વરજી મહારાજે મુરાદાબાદમાં દેહ વિસર્જિત કર્યો અને મુરાદાબાદને હંમેશાને માટે એક તીર્થ બનાવી દીધું. આને મુરાદાબાદ નગરનું અહોભાગ્ય સમજવું જોઈએ. પ્રત્યેક વ્યકિત ને ‘ભાગ્યશાળી' શબ્દથી સંબોધન કરવાવાળા ગુરુદેવ જતાં જતાં મુરાદાબાદના ભાગ્યનો ઉદય કરી ગયા. ધન્ય ગુરુદેવ !
પિતાના અંતિમ શ્વાસ સુધી કર્મઠ બનીને તેમણે પિતાને ગુરુ ભગવંતને પગલે ચાલવાના પ્રયાસો કર્યા. અને આ લગનમાં પંચ પરમેષ્ઠીનું સ્મરણ કરતાં કરતાં ચિર વંછિત સમાધિ મરણ પ્રાપ્ત કર્યું.
આવું સુંદર મૃત્યુ તેમના ઉત્તમ સમયારાધનનું ઘાતક છે. જેની કામના પ્રતિદિન વીતરાગને ઉપાસક કરે છે.
જિનશાસનરન કહેતા હતા કે મારો આત્મા એજ ઈચછે છે કે સાંપ્રદાપિકતાથી દૂર રહી ને જૈન શાસનના ઝંડા નીચે એકત્ર થઈ ને શ્રી મહાવીર પ્રભુની જય બેલે. ભલે હે . તામ્બર હોઉં..કે દિગમ્બર સ્થાનકવાસી કે તેરાપંથી હોઉ પરંતુ આનાથી પ્રથમ તે હું જૈન છું. ભગવાન જિનેશ્વરે જે ધર્મ દર્શાવ્યો છે. તે જ મારો ધર્મ છે. પોતાના જીવન કાળમાં જ તેમણે બધા ફિરકાવાળાઓને એક ઝંડા નીચે લાવીને બતાવ્યું. તેમની નજરમાં કેઈ નાનું...મોટું નહોતું. તેઓ સમદશી હતા.
તેમની અમર યાદ રાખવાને માટે પૂજ્ય ગુરુદેવનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org