________________
૩૨૮
જિનશાસનરત્ના
સમાધિમંદિર નિર્માણ કરવાની યોજના પછી આ માટે બાબરામ એન્ડ બ્રધર્સની ફમે પોતાની ભૂમિ દાન તરીકે આપવા ઉદારતા દર્શાવી–આ ભૂમિ દિલ્હી બરેલી મુખ્ય સડક પર ૧૪૯ ૬૪૯૨-૬ ફૂટ છે. ખાતમુહૂર્ત ૨૦-૨-૭૮ના થઈ ચૂકયું છે. શિલાન્યાસ મહોત્સવ તા. ૨૦-૪-૭૮ના રોજ ધૂમધામથી થયે. અનન્ય ગુરુભક્ત શાન્તિસ્વરૂપજી જૈન – હશિયાપુર નિવાસીએ શિલાન્યાસને લાભ લીધો જિનશાસનના મુગાર... પરમ ગુરુભકતને પજાબ જૈન સમાજના ગૌરવ સરલાત્મા પ્રત્યેક સાંકાંતિ વખતે ગમે ત્યાંથી હાજરી આપવાની ભાવનાવાળા દાનવારિધિ શ્રીમાન લાલા શાંતિસ્વરૂપ જૈન હોશિયારપુર નિવાસીએ સ્વગીય ગુરુદેવના અગ્નિ સંસ્કારની વધારેમાં વધારે પ૦ હજારની બેલીને ઉત્તમ લાભ લીધો હતો. પંજાબ જૈન સમાજને માટે આ ગૌરવ છે.
આ સમાધિમંદિર બેનમુન બને એ મહાન આત્માની યાદ યુગયુગાન્તરો સુધી અમર રહે..એવા પૂર્ણ –પ્રયત્નો થઈ રહ્યા છે. યાજના ઘણું મોટી છે. ૪ થી ૫ લાખને અંદાજ છે.
ગુરુદેવને પ્રાણપ્પારાની પરીક્ષાને સમય આવી ગયો છે.
ગુરુભક્તિને પરિચય આપીને બતાવી દેવું જોઈએ કે જૈન સમાજમાં એવા ગુરુભકતોથી કમી નથી. જેઓ સમય સમય પર દાનની વર્ષા કરી પિતાનું અને સમાજનું કામ રોશન કર્યું. છે.
દરેક ગુરભકતનું કર્તવ્ય છે કે વિચાર આદિ શુભ પ્રસંગોએ આ ગુરુદેવના સમાધિ ને માટે વધારેમાં વધારે દાન આપી આ મહાન કાર્યને સંપૂર્ણ કરવામાં પિતાને ફાળે આપી ત્રણ મુકત બનીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org