________________
૨૧૦
જિનશાસનરને વિજયસમુદ્રસૂરીજીની ઓળી હાથીની પાસે થઈને નીકળી. હાથીએ ચિત્કાર કર્યો. બાળમુનિઓ ઝડપથી નીકળી ગયા હતા. આચાર્યશ્રીનું સ્વાગત કરતે હેય તેમ હાથીએ સૂંઢ નમાવી. આચાર્યશ્રીએ હાથના ઈશારાથી આશીર્વાદ આપ્યા. દેવગુરૂ ધર્મ પસાથે બધાં આનંદપૂર્વક પહોંચી ગયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org