________________
૨૭૪
જિનશાસનરત્ન
અપે. આ રીતે આપની કરુણ-માનવતા જોઈ ને હું અને મારા સાથી અત્યંત હર્ષિત થયા છીએ-આપ શાતામાં હશે. દુઃખી સાધમી ભાઈઓને બેઠા કરવા માટે ભારે પ્રયત્નાની જરૂર છે, મે’ તે માટે ઉપધાન આદિ પ્રસગાએ અનેક પત્ર લખ્યા પણ કોઇને સાધમી ભાઈ એ માટે દ્રુ નથી. જોકે તેમાં અપવાદ પણ છે. પણ આપશ્રીને જે દ-સહાનુભૂતિ સાધમી કભાઈ આના ઉત્ક માટે ઝ'ખના છે અને આપની વાણીમાં જે મધુરતા છે તે હૃદયને સ્પર્શી જાય છે. મદિરા પ્રતિષ્ઠાએ ઉપાધાના અને પૂજન ભલે થાય. ભાગ્યશાળીએ તે માટે પેાતાની લક્ષ્મીના ઉપયેાગ કરતા રહે પણ સાથે સાથે સાધસી ભાઈ એના સમુદ્ધારનુ કાર્ય થતું રહે તે આવતી કાલના સમાજ શકિતશાળી અને ધમપ્રેમી બની રહે.
—રતિલાલ મફાભાઈ શાહ, માંડલ.
સ્વ. આચાર્ય શ્રી સંત-સાધક અને શાંત મૂર્તિ હતા. જીવનમાં શિષ્યત્વભાવ અતિ વિકસિત હતા. તેમના ઉપર ગુરુદેવના આશીવાઁદની વર્ષાં થતી હતી, અને પટ્ટધર તરીકે ગુરુદેવની આજ્ઞાનુ પાલન કર્યું. તેમણે તન-મનથી જીવનભર સેવા કરવામાં આનંદ માન્યા હતા, તેઓ તેા ગભીરતામાં સમુદ્ર નામને સાથ ક કરી ગયા. તેમના શાંત ગુણુ પણ અદ્ભુત હતા. તેઓ પોતાની સાધનામાં સલગ્ન રહેતા. ચારિત્રધર્મનું પાલન કરી આત્મવિકાસ કર્યાં. ગુરુનુ નામ અને જિનશાસનનાં કામમાં તેએ સફળ રહ્યા. પ્રત્યેક દર્શાનાથી ને તેઓશ્રી તરફથી જીવન જીવવાની પ્રેરણા મળતી હતી. આચાય શ્રીનાં ચરણામાં શ્રદ્ધાંજલિ સમપિત કરી આત્મભાવથી નમન કરું છું.
—પ્રવર્તિની સાધ્વી વિચક્ષણાશ્રી
"
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org