________________
જિનશાસનના
૨૯૩ આપના જીવનના અનેક પ્રેરક પ્રસંગે આપની રાષ્ટ્ર ભક્તિ સ્પષ્ટતા દર્શાવે છે.
સમાજ સંઘે અને પરિવારની એક્યતા માટે આપશ્રીએ પ્રયાસો કર્યા હતા.
આપશ્રીના જીવનની સંધ્યાને વિશેષ પ્રકાશમાન કરવા તેઓ પંજાબના ગામે ગામ શહેરે શહેર પાદ વિહાર કરી આપની અમૃતપૂર્ણ વાણુથી હજારે હૈયાને શીતળતા આપી હતી.
આપશ્રીએ ચોરશી વર્ષ સુધી જીવનની એક ક્ષણ આરામ લીધે નથી. અંતિમ શ્વાસ સુધી ધર્મ ભાવનાના કાર્યોમાં નિમગ્ન રહ્યા છે. બધા પ્રકારના સંકટોને મુકાબલે કરવા આપશ્રીનું હૃદય હિમાલય જેવું હતું.
એ મહાવિભૂતિ કર્મયેગી હતી. ગુરુદેવના મધુર મધુર સ્મરણે યાદ કરી કરી તેમના આદર્શો પર ચાલીને તેમના અધૂરાં કાર્યોની પ્રગતિથી પૂરા કરવા ક્રિયાશીલ બનીએ એજ સાચી શ્રદ્ધાંજલિ છે.
આદર્શ સમર્પણ યુગવીર આચાર્યશ્રીને અનેક શિષ્ય-પ્રશિષ્ય હતા. પરંતુ ચશ અને શ્રેયને પટ્ટધર પદ પર, વિભૂષિત થવાનું સન્માન એમને મળ્યું. એ બીજા કેઈને નહિ. - શાન્તમૂર્તિ આચાર્યશ્રીમાં તપ-ત્યાગ-સેવા-સંયમ વિનય વિદ્વતા-સહિષ્ણુતા ગુરુભક્તિ આદિ અનેક ગુણેમાં એક ગુણ એ હતું જેથી તેઓ ઉચ્ચતમ સ્થાન પર પહોંચી ગયા. આ હતે નિષ્કામ સમર્પણપૂર્વક સેવાભાવ.
આવા પ્રકારના નૈષ્ઠિક સમર્પણ ભાવનું દર્શન ભાગ્યે જ જોવા મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org